JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલામાંથી પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ આયનો ઓળખો ;
A. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
B. \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
C. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
D. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત B અને D
- B ફક્ત A અને D
- C ફક્ત A અને C
- D ફક્ત B અને C
Answer & Solution
Correct Answer
(D) ફક્ત B અને C
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના \([{Ar}] 3 {~d}^{5}\) છે તે તત્વને ઓળખો:JEE Mains 2021 Medium
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - એક આદર્શ વાયુ, \(\overline{\mathrm{C}}_{\mathrm{V}}=\frac{5}{2} \mathrm{R}\), \(1 \mathrm{~atm}\) ના અચળ દબાણ વિરુદ્ધ એડિયાબેટિક રીતે વિસ્તૃત થાય છે જ્યાં સુધી તેનું કદ બમણું ન થાય ત્યાં સુધી. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે \(298 \mathrm{~K}\) અને \(5 \mathrm{~atm}\) હોય, તો અંતિમ તાપમાન _______ \(\mathrm{K}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. [ \(\overline{\mathrm{C}}_{\mathrm{V}}\) એ અચળ કદ પર મોલર ઉષ્મા ક્ષમતા છે]JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (સંયોજન) સૂચિ \(-II\) (આકાર) \((A)\) \(BrF _{5}\) \((I)\) વળેલ \((B)\) \(\left[ CrF _{6}\right]^{3-}\) \((II)\) સમચોરસ પિરામીડલ \((C)\) \(O _{3}\) \((III)\) ત્રિકોણીય દ્વિપિરામીડલ \((D)\) \(PCl _{5}\) \((IV)\) અષ્ટફલકીય JEE Mains 2022 Medium - \(DNA\) ની ડબલ હેલ્લિકલ બંધારણનું કારણ કયું છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)JEE Mains 2013 Hard
- વર્તુળ \(x^2+y^2=169\) ના, રેખા \(5 x-y=13\) ની નીચે આવેલા ભાગનું ક્ષેત્રફળ (ચો.એકમમાં) \(\frac{\pi \alpha}{2 \beta}-\frac{65}{2}+\frac{\alpha}{\beta} \sin ^{-1}\left(\frac{12}{13}\right)\) છે., જ્યાં \(\alpha, \beta\) પરસ્પર અવિભાજ્ય છે. તો \(\alpha+\beta=\) ...........JEE Mains 2024 Medium
- સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1\,cm\) અને \(5\,cm\) છે. તેમની વચ્ચેનું અંતર \(10\,cm\) છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર \(\frac{ n }{40}\, cm\) રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો \(n=\).............JEE Mains 2020 Medium
- જો રેખાએ કાપેલ અંત:ખંડોને જોડતા રેખાખંડનું \(x-\) અક્ષ પાસેનું ત્રિબિંદુ \(A( 4, 3 )\) હોય તો રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા \((\mathrm{r})\) માં ખોટું વલણ પસંદ કરો :JEE Mains 2025 Easy