JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલામાંથી કયો દ્રાવ્ય વિટામીન જેનું સહેલાઈથી નિષ્કર્ષણ થતું નથી ?
- A વિટામીન \(B _{2}\)
- B વિટામીન \(B_{1}\)
- C વિટામીન \(B _{6}\)
- D વિટામીન \(B _{12}\)
Answer & Solution
Correct Answer
(D) વિટામીન \(B _{12}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ત્રણ સંકીર્ણો (\([CoCl(NH_3)_5]^{2+}\, (I)\), \([Co(NH_3)_5H_2O]^{3+}\, (II)\) અને \([Co(NH_3)_6]^{3+}\, (III)\) એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 Medium - \(37.8 \mathrm{~g} \mathrm{~N}_2 \mathrm{O}_5\) ને 1 L પ્રતિક્રિયા પાત્રમાં લેવામાં આવ્યું અને 500 K તાપમાને નીચેની પ્રતિક્રિયા થવા દેવામાં આવી:
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{~N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\)
સંતુલન અવસ્થાએ કુલ દબાણ 18.65 bar જોવા મળ્યું.
તો, \(\mathrm{Kp}=\) ______ \(\times 10^{-2}\) [નજીકના પૂર્ણાંકમાં]
ધારો કે \(\mathrm{N}_2 \mathrm{O}_5\) આ પરિસ્થિતિઓમાં આદર્શ રીતે વર્તે છે.
આપેલ છે: \(\mathrm{R}=0.082\) bar \(\mathrm{L} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\)JEE Mains 2025 Easy - આપેલ અર્ધકોષ પ્રક્રિયા માટે \(pH = 5\) પર વિધુતધ્રુવ પોટેન્શિયલ શું થશે ? \(2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}\) અને \( - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}\) છે. કોષપ્રક્રિયા \((\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;\) ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ \(1\) બાર હેઠળ છે)JEE Mains 2020 Hard
- સંયોજન '\(D\)' માં \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\lim \limits_{x \rightarrow a} \frac{(a+2 x)^{\frac{1}{3}}-(3 x)^{\frac{1}{3}}}{(3 a+x)^{\frac{1}{3}}-(4 x)^{\frac{1}{3}}}(a \neq 0)\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ધારો કે \(\operatorname{Max} \limits _{0 \leq x \leq 2}\left\{\frac{9-x^{2}}{5-x}\right\}=\alpha\) અને \(\operatorname{Min} \limits _ {0 \leq x \leq 2}\left\{\frac{9-x^{2}}{5-x}\right\}=\beta\) છે. જો \(\int\limits_{\beta-\frac{8}{3}}^{2 a-1} \operatorname{Max}\left\{\frac{9- x ^{2}}{5- x }, x \right\} dx =\alpha_{1}+\alpha_{2} \log _{e}\left(\frac{8}{15}\right)\) હોય, તો \(\alpha_{1}+\alpha_{2}\) = ...........JEE Mains 2022 Hard
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - ધારો કે \( x\in [-\frac{\sqrt{3}}{2}, \frac{1}{\sqrt{2}}] \) માટે \( (sin^{-1}x)^{2} + (cos^{-1}x)^{2} \) નું મહત્તમ મૂલ્ય \( \frac{m}{n}\pi^{2} \) છે, જ્યાં gcd (m, n) = 1. તો \( m+n \) = ...........JEE Mains 2026 Easy
- જો ત્રિપરિમાણીય અવકાશમાં ત્રિકોણ \(ABC\) ના શિરોબિંદુઓ \(A (2, 3, 5), B (-1, 3, 2)\) અને \(C\left( {\lambda ,5,\mu } \right)\) છે અને જો \(A\) માંથી દોરેલ મધ્યગાએ અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે તો \(\left( {\lambda ,\mu } \right)\) મેળવો.JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard