JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલામાંથી ખોટા વિધાનોની સંખ્યા \(........\) છે. \(A\). વિદ્યૃતકાર્ય કે જે પ્રક્રિયા અચળ દબાણ અને તાપમાન પર કરી શકે છે.તે પ્રક્રિયા ગિબ્સ ઊર્જા જેટલી છે. \(B\). \(E ^{\circ}\) કોષ એ દબાણ ઉપર આધારિત છે. \(C\). \(\frac{d E^\theta \text { cell }}{ dT }=\frac{\Delta_{ r } S ^\theta}{ nF }\) \(D\). પોટેન્શિયલ તફાવતના વિરોધી સ્રોત દ્વારા જો કોષ પોટેન્શિયલ બરાબર સંતુલિત હોય તો કોષ ઊલટાવી શકાય તેવું કાર્ય કરે છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}\) ના સંદર્ભ સાથે \(\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}\) પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે. કારણ \(R:\) કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- મોનોકાર્બોક્સિલિક એસિડ્સ એ કોના ક્રિયાશીલ સમઘટક છે ?JEE Mains 2013 Medium
- અર્ધપારગમ્ય પટલની અંદર 0.2 M ગ્લુકોઝ દ્રાવણને આવરીને એક કૃત્રિમ કોષ બનાવવામાં આવે છે. જ્યારે કૃત્રિમ કોષને 300 K તાપમાને 0.05 M NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે વિકસિત થતું આસૃતિ દબાણ _______\(\times 10^{-1}\) બાર છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\) ] ધારો કે \(\mathrm{NaCl}\) નું સંપૂર્ણ વિયોજન થાય છે.JEE Mains 2024 Medium
- પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 Medium
- વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(C\) સાંદ્રતાએ અને અને મંદને \(NaCl \) ની તુલ્યવાહકતા અનુક્રમે \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) છે. તો \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક \(B\) ધન છે)JEE Mains 2014 Hard
- ચાર \(M\) દળના કણ \(a\) ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
JEE Mains 2019 Hard - સમીકરણ \(x^{2}-|x|-12=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Easy
- \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે?JEE Mains 2019 Medium
- \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.)JEE Mains 2021 Hard
- \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 Hard