JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલામાંથી બિન-સમતલીય બંધારણ ઘરાવતા અણુ(ઓ) અથવા આયન(નો)ની સંખ્યા \(....\) છે. \(NO _{3}^{-}, H _{2} O _{2},\)\( BF _{3},\)\( PCl _{3},\)\( XeF _{4},\)\(SF _{4}, XeO _{3},\)\( PH _{4}^{+}, SO _{3},\left[ Al ( OH )_{4}\right]^{-}\)
- A \(5\)
- B \(4\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.JEE Mains 2026 Hard
- સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.
JEE Mains 2024 Medium - નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I:\) બોહરના અણુના મોડેલ મુજબ, ન્યુક્લિયસ પરના ધન વિજભારના ઘટાડા સાથે ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કારણ કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત બંધન નથી. વિધાન \(II:\) બોહરના અણુના મોડેલ મુજબ, ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મુલ્ય મુખ્ય ક્વોન્ટમ સંખ્યામાં ઘટાડો સાથે વધે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
JEE Mains 2023 Hard - \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. \(45^{\circ}\) નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને \(B\) ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે \(10\,m\) ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ \(B\) એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ \(A\) થી બિંદુ \(C\) સુધી પહોંચવા લાગતો કુલ સમય \(t(\sqrt{2}+1) s\) છે. \(t\) નું મૂલ્ય \(..........\) હશે. \(\left(g=10 m / s ^2\right.\) લો.)
JEE Mains 2022 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (કુટુંબ) સૂચિ-II (તત્વની સંજ્ઞા) (A) નિક્ટોજન (સમૂહ 15) (I) Ts (B) ચાલ્કોજન (II) Og (C) હેલોજન (III) Lv (D) ઉમદા વાયુ (IV) Mc
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- ત્રણ વર્તુળ જેમની ત્રિજ્યા અનુક્રમે \(a, b, c\, ( a < b < c )\) છે તે એકબીજાને બહારથી સ્પર્શે છે જો તેમનો સામાન્ય સ્પર્શક \(x -\) અક્ષ હોય તોJEE Mains 2019 Hard
- \(6 \times 10^{-6} \mathrm{Cm}\) ડાઇપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાઇપોલને \(10^6 \mathrm{~V} / \mathrm{m}\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલ છે. પ્રારંભમાં, ડાઇપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર છે. ડાઇપોલની ડાઇપોલ મોમેન્ટને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા માટે કરવું પડતું કાર્ય ____ J હશે.JEE Mains 2025 Medium
- \(\mathop {\lim }\limits_{x \to \frac{\pi }{2}} \frac{{\cot x - \cos x}}{{{{\left( {\pi - 2x} \right)}^3}}} = \) . . . .JEE Mains 2017 Medium