JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલામાંથી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા \(...........\) છે. \({\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ Ni ( CO )_4\right],\left[ NiCl _4\right]^{2-}}\) \({\left[ Fe ( CN )_6\right]^{4-},\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}}\) \({\left[ Fe ( CN )_6\right]^{3-} \text { and }\left[ Fe \left( H_2O\right)_6\right]^{2+}}\)
- A \(2\)
- B \(4\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(83\, {~g}\) ઇથિલિન ગ્લાયકોલ \(625\, {~g}\) પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ \(......\, {K}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક \(\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]\) પાણીનું ઠારબિંદુ \(=273\, {~K}\) આણ્વિય દળ : \({C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]\)JEE Mains 2021 Medium
- \(Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક \(...........\) (નજીકનો પૂર્ણાંક) આપેલ \(: \frac{2.303 RT }{ F }=0.06 V\) \(Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V\) \(PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )\) \(E ^{\circ}=0.65\,V\)JEE Mains 2023 Medium
- આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium
- 1 L ફ્લાસ્કમાં નીચે આપેલા સંતુલનનું નિરીક્ષણ કરો.
\(A ( g ) \rightleftharpoons B ( g )\)
\(T ( K )\) પર, A અને B ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે 0.5 M અને 0.375 M છે. A ના 0.1 moles ને ફલાસ્કમાં ઉમેરવામાં આવે છે અને \(T(K)\) પર ફરીથી સંતુલન સ્થપાય ત્યાંસુધી ગરમ કરવામાં આવે છે. \(A\) અને \(B\) ની નવી સંતુલન સાંદ્રતાઓ (M માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(g(x)=x^{2}+x-1\) અને \((\operatorname{gof})(\mathrm{x})=4 \mathrm{x}^{2}-10 \mathrm{x}+5,\) હોય તો \(f\left(\frac{5}{4}\right)\) મેળવો.JEE Mains 2020 Hard
- દળ \(m\) અને ઘનતા \(\rho\) ધરાવતો એક નાનો દડો \(\rho_0\) ઘનતાવાળા સ્નિગ્ધ પ્રવાહીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી, દડો અચળ વેગથી નીચે પડે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ _______ છે.JEE Mains 2024 Hard
- આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.JEE Mains 2019 Easy
- \(K _{2} Cr _{2} O _{7}, KMnO _{4}\) અને \(K _{2} FeO _{4},\) અણુ માં સંક્રાંતિ ધાતુ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \(x , y\) અને \(z\) છે તો \(x , y\) અને \(z\) નો સરવાળો શું હશે ?JEE Mains 2020 Hard
- સલ્ફ્યુરસ એસિડ \(\left( H _{2} SO _{3}\right)\) \(Ka _{1}=1.7 \times 10^{-2}\) અને \(Ka _{2}=6.4 \times 10^{-8}\) ધરાવે છે. \(0.588 \,M\, H _{2} SO _{3}\) ની \(pH\) ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- \(25^{\circ}\,C\) અને \(1\,atm\) પર \(16.8\,L\) વાયુમય મિશ્રણ ઈથીન અને મિથેન સંપૂર્ણ દહન કરતાં \(CO _2\) ના \(28.0\,L\) ઉત્પન્ન થાય છે. દહન પ્રકમ દરમ્યાન નીકળતી (ઉત્પન્ન) થતી ઉષ્મા \(...........\,kJ\).આપેલ : \(\Delta Hc \left( CH _4\right)=-900\,kJ\,mol ^{-1}\) \(\Delta Hc \left( C _2 H _4\right)=-1400\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard