JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)
- B (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- C (A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)
- D (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
Answer & Solution
Correct Answer
(B) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} \xrightarrow{{4\,KO{H_1}{O_2}}}\mathop {2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} }\limits_{(Green)} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} \xrightarrow{{4\,HCl}}\mathop {2C}\limits_{(Purple)} + Mn{O_2} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{C} \xrightarrow{{{H_2}O,KI}}2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} + 2KOH + \underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{D} \) ઉપરોક્ત શ્રેણીબધ્ધ પ્રક્રિયાઓમાં \(A\) અને \(D\) અનુક્રમે શું હશે?JEE Mains 2019 Hard
- પરમાણુમાં કેન્દ્રીય અણુમાં ઇલેક્ટ્રોનની બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય છે અને ત્રણ એકલ બંધ બનાવે છે. આ પરમાણુનો આકાર શું છે?JEE Mains 2021 Medium
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
- જો 50 mL 0.5 M ઑક્ઝેલિક ઍસિડ ને 25 mL NaOH દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી હોય, તો આપેલ 50 mL NaOH દ્રાવણમાં NaOH ની માત્રા __________ g છે.JEE Mains 2024 Medium
- ધાતુ સંકીર્ણમાં \(t_{2 g}^3 e_g^1\) સંરચનાને સાનુકૂળ પરિસ્થિતિઓ અને પરિણામો _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium - જો \(10 \sin ^4 \theta+15 \cos ^4 \theta=6\), તો \(\frac{27 \operatorname{cosec}^6 \theta+8 \sec ^6 \theta}{16 \sec ^8 \theta}\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- જ્યારે \(\left((64)^{(64)}\right)^{(64)}\) ને 7 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ = __________JEE Mains 2025 Medium
- સમીકરણ \(2 x+3 \tan x=\pi, x \in[-2 \pi, 2 \pi]-\left\{ \pm \frac{\pi}{2}, \pm \frac{3 \pi}{2}\right\}\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium