JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલા ટ્રાઇપેપ્ટાઇડ માં રહેલા એમિનો એસિડ નો સાચો ક્રમ શું થશે?

- A Val -Ser -Thr
- B Thr -Ser -Val
- C Leu -Ser -Thr
- D Thr -Ser -Leu
Answer & Solution
Correct Answer
(A) Val -Ser -Thr
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો : \(\mathrm{HBr}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{NF}_3\) અને \(\mathrm{CHCl}_3\)JEE Mains 2025 Easy
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium - નીચે આપેલા પૈકી પ્રબળ રિડક્ષન અને આકિસડેશન કર્તા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 Hard
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{8 \sqrt{2}-(\cos x+\sin x)^{7}}{\sqrt{2}-\sqrt{2} \sin 2 x}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચેના પૈકી બાષ્પશીલ સંયોજનો _______ છે.


નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- ગ્લુકોઝ વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- \(5000 \mathring A\) તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી \(0.001 \mathrm{~mm}\) જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.JEE Mains 2024 Hard
- બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium