JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે આપેલા સંયોજનું \(IUPAC\) નામ આપો?

- A \(3-\) બ્રોમો \(-1, 2-\) ડાયમિથાઈલબ્યુટ \(-1-\) ઈન
- B \(3-\) બ્રોમો \(-3-\) મિથાઈલ \(-1, 2-\) ડાયમિથાઈલપ્રોપ \(-1-\) ઈન
- C \(2-\) બ્રોમો \(-3-\) મિથાઈલપેન્ટ \(-3-\) ઈન
- D \(4-\) બ્રોમો \(-3-\) મિથાઈલપેન્ટ \(-2-\) ઈન
Answer & Solution
Correct Answer
(D) \(4-\) બ્રોમો \(-3-\) મિથાઈલપેન્ટ \(-2-\) ઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : પ્રક્રિયા \(A+B \rightarrow C\) માટેનો દર નિયમ દર \((r)=k[A]^2[B]\) છે. જ્યારે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર " \(\mathrm{x}\) " ગણો વધે છે. વિધાન \(II\) : (આકૃતિ) આકૃતિ " \(\mathrm{y}\) " ક્રમની પ્રક્રિયા માટે "સમય વિરુદ્ધ સાંદ્રતાના ફેરફારનો આલેખ" દર્શાવે છે. \(\mathrm{x}+\mathrm{y}\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Medium - \(I\) થી \(III\) પૈકી સાચા વિધાનો જણાવો . \(I\). સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી \(II\).સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે \(III\).સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથીJEE Mains 2019 Hard
- નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2\) પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. \(\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)\) \(\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}\) \(\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}\) જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક \(K_{e q}=10^x\) તરીકે આપેલ હોય તો, \(x\) નું મૂલ્ય = _______. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Hard
- ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- \(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ \((f)\) માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર \((x)\) અને પ્રતિબિંબ અંતર \((y)\) ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં \\(\mathrm{y}-\mathrm{x}\) આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
JEE Mains 2024 Hard - જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
2&b&1 \\
b&{{b^2} + 1}&b \\
1&b&2
\end{array}} \right]\) કે જ્યાં \(b > 0\). તો \(\frac{{\det \left( A \right)}}{b}\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard - \(\frac{24}{\pi} \int_{0}^{\sqrt{2}} \frac{\left(2-x^{2}\right) d x}{\left(2+x^{2}\right) \sqrt{4+x^{4}}}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- 2 mm વ્યાસનો પ્રકાશનો સમાંતર કિરણપુંજ x-અક્ષને સમાંતર પ્રસરણ પામી રહ્યો છે. આ કિરણપુંજને બે બહિર્ગોળ લેન્સની પ્રણાલીનો ઉપયોગ કરીને 14 mm વ્યાસના સમાંતર કિરણપુંજમાં વિસ્તૃત કરવાની જરૂર છે. જો પ્રથમ લેન્સની કેન્દ્રલંબાઈ 40 mm હોય, તો બીજા લેન્સની કેન્દ્રલંબાઈ _________ mm છે.JEE Mains 2026 Medium
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- નીચે આપેલ પદાવલિ સમય (t) સાથે વેગ \((v)\) માં થતું ચલન દર્શાવે છે, \(v=\mathrm{At}^2+\frac{\mathrm{Bt}}{\mathrm{C}+\mathrm{t}}\). ABC નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 Hard