JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે. \((A)\) \(\alpha\) -સલ્ફર \((B)\) \(\beta\) -સલ્ફર \((C)\) \(S _{2}\) -સ્વરૂપ
- A \(6\)
- B \(3\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(\mathrm{AB}_2\) માટે, \(\mathrm{A}^{2+}\) આયનો અને \(\mathrm{B}^{-}\) આયનોની સંતુલન સાંદ્રતા અનુક્રમે \(1.2 \times 10^{-4} \mathrm{M}\) અને \(0.24 \times 10^{-3} \mathrm{M}\) છે. \(\mathrm{AB}_2\) નો દ્રાવ્યતા ગુણાકાર _______ છે.JEE Mains 2024 Medium
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- જો \(279 \mathrm{~g}\) એનિલીન બેન્ઝીનડાયેઝોનિયમ ક્લોરાઇડના એક તુલ્ય સાથે પ્રતિક્રિયા આપે છે, તો બનતા એનિલીન યલોની મહત્તમ માત્રા _______ \(g\) હશે. (નજીકના પૂર્ણાંકમાં) (સંપૂર્ણ રૂપાંતરણ ધ્યાનમાં લો)JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- નીચેના પરિણામી મિશ્રણોને તેમના pH મૂલ્યોના વધતા ક્રમમાં ગોઠવો
A. \(10\) mL \(0.2\) M Ca(OH)\(_2\) + \(25\) mL \(0.1\) M HCl
B. \(10\) mL \(0.01\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.01\) M Ca(OH)\(_2\)
C. \(10\) mL \(0.1\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.1\) M KOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ડાયમિથાઈલગ્લાયોક્ઝાઈમના નિકલ (II) સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો :
A. તે રંગમાં લાલ છે.
B. pH = 9 પર તે પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે.
C. Ni આયન બે અયુગ્મિત d-ઈલેક્ટ્રોનો ધરાવે છે.
D. N-Ni-N બંધ ખૂણો \(90^{\circ}\) ના નિકટતમ (લગભગ નજીક) છે.
E. સંકીર્ણ ચાર પાંચ-સભ્યોવાળા ધાતુવલયો (metallacycles) (ધાતુ ધરાવતા ચક્રો) ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
- ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ફક્ત મુખ્ય મૂલ્યો જ લઈ શકે તેવું આપેલ છે. તો \(\sin ^{-1}\left(\frac{3 x}{5}\right)+\sin ^{-1}\left(\frac{4 x}{5}\right)=\sin ^{-1} x\) નું સમાધાન કરે તેવી \(x\) ની વાસ્તવિક કિંમતોની સંખ્યા ..... છે.JEE Mains 2021 Hard
- એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- પરવલય \(y = x^2 +1\) અને તેની પરના બિંદુ \((2, 5)\) આગળ નો સ્પર્શક અને યામાંક્ષો દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2019 Hard
- \(\int\left(\frac{x}{x \sin x+\cos x}\right)^{2} d x\) ની કિમત મેળવો (જ્યાં \(C\) એ સંક્લ્યકારક અચળાંક છે)JEE Mains 2020 Hard