JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "\(S\) " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે \(?\)
- A \(H _{2} S _{2} O _{3}\)
- B \(H _{2} S _{2} O _{6}\)
- C \(H _{2} S _{2} O _{7}\)
- D \(H _{2} S _{2} O _{8}\)
Answer & Solution
Correct Answer
(A) \(H _{2} S _{2} O _{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium - એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - એક 'p'-બ્લૉક તત્વ (E) અને હાઇડ્રોજન \((EH_{x})^{+}\) નામનો દ્વિઅંગી કૅટાયન બનાવે છે, જ્યારે \(EH_{3}\) ને \(K_{2}HgI_{4}\) સાથે આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરતાં બેઝિક મરક્યુરી(II)એમિડો-આયોડિનનો અવક્ષેપ મળે છે. નીચે સમૂહ 13, 14, 15 અને 16 ના પ્રત્યેક પ્રથમ તત્વ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ( \(kJ mol ^{-1}\) ) આપેલ છે. તત્વ E માટે સાચું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓળખો.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - આપેલી આકૃતિનો વિચાર કરો. \(1\) મોલ આદર્શ વાયુને પિસ્ટનથી ફીટ કરેલા સિલિન્ડરમાં, સ્થાન \(\mathrm{A}\) પર, \(18^{\circ} \mathrm{C}\) તાપમાને રાખવામાં આવે છે. જો પિસ્ટનને \(\mathrm{B}\) સ્થાન પર ખસેડવામાં આવે, તાપમાન અપરિવર્તિત રાખીને, તો આ પ્રતિવર્તી પ્રક્રિયામાં ' \(x\) ' \(L\) atm કાર્ય થાય છે. \(\mathrm{x}=\) _______ \(\mathrm{L} \mathrm{atm.}\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : નિરપેક્ષ તાપમાન \(={ }^{\circ} \mathrm{C}+273.15\), \(\left.\mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\right]\)
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned}
& 2 x-y+z=4 \\
& 5 x+\lambda y+3 z=12 \\
& 100 x-47 y+\mu z=212
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\mu-2 \lambda\) = ___JEE Mains 2025 Easy - જો \(\left( a x^3+\frac{1}{ b x^{1 / 3}}\right)^{15}\) ના વિસ્તારમાં \(x^{15}\) નો સહગુણક એ \(\left( a x^{1 / 3}-\frac{1}{ b x^3}\right)^{15}\) ના વિસ્તરણ માં \(x^{-15}\) ના સહગુણક જેટલો થાય,જ્યાં \(a\) અને \(b\) ધન વાસ્તવિક સંખ્યાઓ છે,તો આવી પ્રત્યેક ક્રમયુક્ત જોડ \((a,b)\) માટે \(..........\).JEE Mains 2023 Hard
- \(H_2O_2\) ના સંદર્ભમાં આપેલા નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન જણાવો.JEE Mains 2015 Medium
- નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- જો ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાના મધ્યબિંદુ \((\sqrt{2}, 4 / 3)\) હોય અને જીવાની લંબાઈ \(\frac{2 \sqrt{\alpha}}{3}\) હોય, તો \(\alpha\):JEE Mains 2025 Medium
- અર્ધવાહક \((semiconductor)\) માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો \(n-\)ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા \(10^{19}\, m^{-3}\) અને તેની મોબીલિટી \(1.6\, m^2/(V.s)\) હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... \(\Omega m\) ની નજીક હશે. (\(n-\)ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.)JEE Mains 2019 Medium