JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 Medium
- \(H _2 S, H _2 O , NF _3, NH _3\) અને \(CHCl _3\) પૈકી, સૌથી ઓછું દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય ધરાવતો અણુ (X) ને ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ પર હાજર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મોની (અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો) સંખ્યા શોધો :JEE Mains 2026 Medium
- એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 Medium
- \(NO , NO _{2}, N _{2} O\) અને \(NO _{3}^{-}\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ કયા ક્રમમાં છેJEE Mains 2021 Medium
- p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha=\frac{(4 !) !}{(4 !)^{3 !}}\) અને \(\beta=\frac{(5 !) !}{(5 !)^{4 !}}\). તો :JEE Mains 2024 Hard
- એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે.
તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\) સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\) સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\) સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\) વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\) JEE Mains 2021 Hard - નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)JEE Mains 2021 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?JEE Mains 2016 Medium
- જો \(y^{1 / 4}+y^{-1 / 4}=2 x\), અને \(\left(x^{2}-1\right) \frac{d^{2} y}{d x^{2}}+\alpha x \frac{d y}{d x}+\beta y=0\) હોય તો \(|\alpha-\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium