JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલા શૃંખલા પ્રક્રિયા પરથી \(A\) અને \(B\)ના સૂત્રો શોધો.

- A \(A = C _{7} H _{14} O _{8}, B = C _{6} H _{14}\)
- B \(A = C _{7} H _{13} O _{7}, B = C _{7} H _{14} O\)
- C \(A = C _{7} H _{12} O _{8}, B = C _{6} H _{14}\)
- D \(A = C _{7} H _{14} O _{8}, B = C _{6} H _{14} O _{6}\)
Answer & Solution
Correct Answer
(A) \(A = C _{7} H _{14} O _{8}, B = C _{6} H _{14}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.JEE Mains 2021 Hard
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક \(Ce= 58, Gd= 64\) અને \(Eu= 63.\)) \((a)\) \(\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]\) \((b)\) \(Gd \left( NO _{3}\right)_{3}\) અને \((c)\) \(Eu \left( NO _{3}\right)_{3}\)JEE Mains 2021 Medium
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- નીચે આપેલ વિદ્યુતરાસાયણિક કોષને ધ્યાનમાં લો.
\(Pt \left| O _2(g)(1 bar )\right| HCl ( aq ) \| M ^{2+}( aq , 1.0 M ) \mid M ( s )\)
એનોડ પર ________ pH પર ઓક્સિજન વાયુ નીકળવાની શરૂઆત થશે. (નજીકનો પૂર્ણાંક).
\(\left[\begin{array}{ll}\text { Given : } & \left.\begin{array}{l} E _{{ }_{ M ^{2+}} / M }^{ o }=0.994 V \\ E^{o} _{ O _2 / H _2 O }=1.23 V\end{array}\right\} \text { standard reduction potential } \\ & \text { and at the given condition } \frac{ RT }{ F }(2.303)=0.059 V\end{array}\right]\)JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- યોગ્ય ગુણધર્મો ધરાવતો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V,50\,Hz\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં \(R =80\; \Omega\) અવરોધ \(X _{ L }= 70 \;\Omega\) ની ઈન્ડકટીવ રીએકટન્સ અને \(x _{ C }=130\; \Omega\) ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર \(\frac{x}{10}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હોય?JEE Mains 2023 Medium
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - જો સંકલન \(\int_{-1}^1 \frac{\cos \alpha x}{1+3^x} d x\) નું મૂલ્ચ \(\frac{2}{\pi}\) હોય, તો \(\alpha\) નું મૂલ્ચ ............ છે.JEE Mains 2024 Hard
- મિથેનોલના ઉત્પાદન માટે વાપરવામાં આવે ત્યારે જળવાયુનો પર્યાય (synonym) જણાવો.JEE Mains 2019 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ) (A) [CoF6]3- (I) d2sp3 (B) [NiCl4]2- (II) sp3 (C) [Co(NH3)6]3+ (III) sp3d2 (D) [Ni(CN)4]2- (IV) dsp2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium