JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા પૈકી રેખીય આકાર ધરાવતા સ્પીસીઝોની સંખ્યા શોધો. \(XeF _2, I _3^{+}, C _3 O _2, I _3^{-}, CO _2, SO _2,BeCl_2\) અને \(BCl _2^{\Theta}\)
- A \(4\)
- B \(3\)
- C \(5\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કુલ કેટલા અણુઓ/પ્રજાતિઓ અનુચુંબકીય હશે?
\(\mathrm{O}_2, \mathrm{O}_2^{+}, \mathrm{O}_2^{-}, \mathrm{NO}, \mathrm{NO}_2, \mathrm{CO}, \mathrm{K}_2[\mathrm{NiCl}_4],[\mathrm{Co}(\mathrm{NH}_3)_6] \mathrm{Cl}_3,\)\(\mathrm{~K}_2[\mathrm{Ni}(\mathrm{CN})_4]\)JEE Mains 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(Zn, Mn, Sc\) અને \(Cu\) પૈકી, ત્રીજો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(Zn\) માટે સૌથી વધુ અને \(Sc\) માટે સૌથી ઓછી છે.
વિધાન II: CFSE ના સંદર્ભમાં નીચેના સંકીર્ણોનો સાચો ક્રમ \([Co(H_2 O)_6]^{2+} < [Co(H_2 O)_6]^{3+} < [Co(en)_3]^{3+}\) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- નીચે આપેલા એમિનો એસિડોના જલીય દ્રાવણ માટે \(pKa\) નો ચઢતો ક્રમ શોધો ? \(Gly, Asp, Lys, Arg\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(200\,\Omega \) ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. \(\Omega\) થાય?JEE Mains 2019 Medium
- જો \(R\) એ ગણ \(\{1,2,3,4\}\) પરનો નાનામાં નાનો એવો સામ્ય સંબંધ હોય કે જેથી \(\{(1,2),(1,3)\} \subset R\), તો \(R\) ના ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- \(\int{ \cfrac{d x}{(x+4)^{\frac{8}{7}}(x-3)^{\frac{6}{7}}}}\) ની કિમંત મેળવો. (કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે.)JEE Mains 2020 Hard
- \(UNIVERSE\) શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમે બે સ્વર અને બે વ્યંજન હોય . ( પુનરાવર્તન વગર)JEE Mains 2023 Medium
- જો રેખા \(\frac{{x - 3}}{2} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + 4}}{3}\) એ સમતલ \(lx + my - z = 9\) માં આવેલી હોય ,તો \({l^2} + {m^2} = \;.\;.\;.\;.\;.\;\)JEE Mains 2016 Medium
- વિધાન \(1\) : જે વર્તુળની ત્રિજ્યા \(\sqrt {10} \) અને વ્યાસ રેખા \(2x + y = 5\) પર આવેલ હોય તેવું એક જ વર્તુળનું સમીકરણ \(x^2 + y^2 - 6x +2y = 0\)
વિધાન \(2\) : સમીકરણ \(2x + y = 5\) એ વર્તુળ \(x^2 + y^2 -6x+2y = 0\) ને લંબ છેJEE Mains 2013 Hard