JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા પૈકી મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઈલેક્ટ્રોનના યુગ્મ સાથે સંયોજનોની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SF}_4, \mathrm{ClF}_3, \mathrm{NH}_3, \mathrm{BrF}_5, \mathrm{XeF}_4\)]
- A \(4\)
- B \(12\)
- C \(56\)
- D \(78\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચોક્કસ તાપમાન પર, સંતુલને ફક્ત \(50\%\) \(HI\) એ \(H_2\) \(I_2\) માં વિયોજન પામે છે. તો સંતુલન અચળાંક જણાવોJEE Mains 2014 Hard
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 Medium - જ્યારે એક કુલંબ વિદ્યુતભાર \(\mathrm{AgNO}_3\) દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે જમા થતી ચાંદીનો જથ્થો શોધો.JEE Mains 2024 Medium
- \(298\,K\) પર \(10\,mmol Cr _2 O _7^{2-}\) અને \(100\,mmol\,Cr ^{3+}\) ધરાવતું દ્રાવણ એ \(3\,pH\) દર્શાવે છે. આપેલ : \(Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V\) અને \(\frac{2.303 RT }{ F }=0.059\,V\) અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ \(x \times 10^{-3}\,V\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ? \({ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક વસ્તુને \(u\) જેટલી પ્રારંભિક વેગ અને \(\theta\) કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ \(R\) મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ \(.............\) ડીગ્રી હશે.JEE Mains 2022 Medium
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - જો \(z\) સંકર સંખ્યા છે કે જેથી \(\left|\frac{z-i}{z+2 i}\right|=1\) અને \(|z|=\frac{5}{2} \cdot\) હોય તો \(|z+3 i|\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \( a_{1}=1 \) અને \( n\ge1 \) માટે, \( a_{n+1}\)
= \(\frac{1}{2}a_{n}+\frac{n^{2}-2n-1}{n^{2}(n+1)^{2}} \). તો \( |\sum_{n=1}^{\infty}(a_{n}-\frac{2}{n^{2}})| \) = ........... છે.JEE Mains 2026 Easy - જો \(a_n=\frac{-2}{4 n^2-16 n+15}\),તો \(a_1+a_2+\ldots \ldots+a_{25}=.........\)JEE Mains 2023 Hard
- સમીકરણ \(e^{\sin x}-2 e^{-\sin x}=2\) ના ઉકેલોની સંખ્યા મેળવો.JEE Mains 2024 Hard