JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?

- A \(C < A < B\)
- B \(B < C < A\)
- C \(A< B< C\)
- D \(A< C< B\)
Answer & Solution
Correct Answer
(B) \(B < C < A\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કયું એક બોરોન સંયોજનનું દ્રાવણ સ્વભાવ એ પ્રબળ બેઝિક હશે ?JEE Mains 2022 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- સંકીર્ણો \((A)\) થી \((D)\) ની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. \((A)\) \(\mathrm{Ni}(\mathrm{CO})_{4}\) \((B)\) \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}\) \((C)\) \(\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]\) \((D)\) \(\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\)JEE Mains 2020 Hard
- નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..
JEE Mains 2019 Hard - આર્જિનિન માટે કયું સાચું નથી ?JEE Mains 2023 Easy
- હાઇડ્રોજન પરમાણુ માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા \(-3.4 \mathrm{eV}\) છે. તે જ ઇલેક્ટ્રોનની ગતિઊર્જા (KE) \(\mathrm{x} \mathrm{eV}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} \mathrm{eV}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - હવામાંના બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી આવતો પ્રકાશ ગોળાકાર કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક, \(\mu=1.5\) અને વક્રતા ત્રિજ્યા \(=50 \mathrm{~cm}\)). પ્રતિબિંબ કાચની સપાટીથી 200 cm અંતરે કાચની અંદરના ભાગમાં રચાય છે. પ્રકાશના ઉદ્ગમસ્થાનનું કાચની સપાટીથી અંતરનું મૂલ્ય ________ m છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \((\sin x \cos y)(f(2 x+2 y)-f(2 x-2 y))=(\cos x\) \(\sin \mathrm{y})(f(2 \mathrm{x}+2 \mathrm{y})+f(2 \mathrm{x}-2 \mathrm{y}))\), બધા જ \(\mathrm{x}, \mathrm{y} \in \mathbf{R}\) માટે.
જો \(f^{\prime}(0)=\frac{1}{2}\), તો \(24 f^{\prime \prime}\left(\frac{5 \pi}{3}\right)\) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Hard - કેટલોક \(\mathrm{CO}_2\) વાયુ એક સીલબંધ પાત્રમાં 1 atm દબાણે અને 273 K તાપમાને રાખવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ \(\mathrm{CO}_2\) વાયુનો જથ્થો પાછળથી \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવ્યો. વધારે રહેલો પ્રક્રિયા ન પામેલો \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) પાછળથી 0.1 M ના 40 mL HCl વડે તટસ્થ કરવામાં આવ્યો. જો \(\mathrm{CO}_2\) ના સીલબંધ પાત્રનું કદ \(x\) હોય, તો \(x\) ________ \(\mathrm{cm}^3\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
[આપેલ છે: \(\mathrm{CO}_2(\mathrm{~g})\) નો સંપૂર્ણ જથ્થો જલીય દ્રાવણમાં હાજર \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના પ્રારંભિક જથ્થાના બરાબર અડધા ભાગ સાથે પ્રક્રિયા કરે છે.]JEE Mains 2025 Hard - એક યાર્દચ્છિક પ્રયોગમાં સમતોલ પાસાને ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી ક્રમશ બે વાર ચાર આવે તો આ પ્રયોગ પાસાને પાંચમી વખત ઉછાળવામાં આવે ત્યારે પૂરો થાય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- નીચેની આકૃતિમાં દર્શાવેલ એક લોજિક (તર્ક) પરિપથના ઇનપુટ્સ (નિવેશ) માં બે \(4\) બિટના બાઇનરી (દ્વિઅંકી) નંબરો, \(A = 1101\) અને \(B = 1010\) આપેલા છે. આઉટપુટ (નિર્ગમ) \((Y)\) હશે:
JEE Mains 2026 Medium