JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલા પ્રક્રિયાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

- A \('A'\) અને \('B'\) એ બંને માર્કોવનીકોવ યોગશીલ નીપજો છે.
- B \('A'\) એ માર્કોવનીકોવ નીપજ અને \('B'\) એ પ્રતિમાર્કોવનીકોવ નીપજ છે.
- C \('A'\) અને \('B'\) બંને પ્રતિમાર્કોવનીકોવ નીપજો છે.
- D \('B'\) એ માર્કોવનીકોવ અને \('A'\) એ પ્રતિમાર્કોવનીકોવ નીપજો છે.
Answer & Solution
Correct Answer
(B) \('A'\) એ માર્કોવનીકોવ નીપજ અને \('B'\) એ પ્રતિમાર્કોવનીકોવ નીપજ છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા છે. \(B _{2}, Li _{2}, C _{2}, C _{2}^{-}, O _{2}^{2-}, O _{2}^{+}\) અને \(He _{2}^{+}\)JEE Mains 2022 Easy
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- \(CoCl _{3}\left( NH _{3}\right)_{4}\) સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા \(1:1\) વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.JEE Mains 2022 Easy
- લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે)JEE Mains 2024 Hard
- અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય?JEE Mains 2017 Medium
- બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- ધારો કે \(\mathrm{A}(4,-2), \mathrm{B}(1,1)\) અને \(\mathrm{C}(9,-3)\) એ ત્રિકોણ \(A B C\) ના શિરોબિંદુઓ છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ AFDE નું મહત્તમ ક્ષેત્રફળ, જેના શિરોબિંદુઓ \(\mathrm{D}, \mathrm{E}\) અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ \(\mathrm{BC}, \mathrm{CA}\) અને AB પર આવેલા છે, તે __________ છે.JEE Mains 2025 Easy
- ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ \((a), (b)\) અને \((c)\)ના સંદર્ભમાં સાચા છે તે \(......\) \(A\).\((a)\) અને \((b)\) પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે. \(B\). પ્રક્રિયાબિંદુ \((b)\) પર સંતુલન પર છે અને બિંદુ \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(C\). પ્રક્રિયા \((a)\) પર સ્વંયભૂ (આપમેળ) છે અને \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(D\). પ્રક્રિયા \((a)\) અને \((b)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી.
JEE Mains 2023 Medium