JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે \((i)\) સેરિક એમોનિયમ નાઈટ્રેટ સાથે લાલ રંગ તેમજ \((ii)\) હકારાત્મક આયોડોફોર્મ કસોટી આપે છે તે \(................\) છે.

- A \(5\)
- B \(2\)
- C \(1\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - સુચિ \((I)\) અને સુચિ \((I)\) સાથે યોગ્ય રીતે જોડો
સુચિ \(-I\) (મિશ્રણ) સુચિ \(-II\) (અલગીકરણ પધ્ધતી) \((a)\) \(H_2O :\) શર્કરા \(p.\) ઊર્ધ્વપાતન \((b)\) \(H_2O :\) એનિલીન \(q.\) સ્ફટિકીકરણ \((c)\) \(H_2O :\) ટોલ્યુઇન \(r.\) વરાળ નિસ્પંદન \(s.\) વિકલ નિષ્કર્ષણ JEE Mains 2019 Medium - બોરોનની સરખામણીએ બેરીલિયમ ............. ધરાવે છે .JEE Mains 2019 Hard
- હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)JEE Mains 2013 Medium
- સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.JEE Mains 2023 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\)JEE Mains 2021 Hard
- સદિશો \(\alpha \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\alpha \hat{i}+2 \alpha \hat{j}-2 \hat{k}\) વચ્ચેનો ખૂણો લધુકોણ થાય તેવી \(\alpha\) ની ન્યુનતમ ધન પૂણાંક કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયા એન્ઝાઇમ સ્ટાર્ચને માલટોઝમાં ફેરવે છે?JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : નિઓપેન્ટેન ફક્ત એક જ મોનોસબસ્ટિટ્યુટેડ વ્યુત્પન્ન બનાવે છે.
વિધાન (II) : નિઓપેન્ટેનનું ગલનબિંદુ n-પેન્ટેન કરતાં ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(l\) લંબાઈ અને \(w\) જાડાઈ ધરાવતી પ્લેટમાંથી સમાંતર પ્લેટ કેપેસીટર બનાવવામાં આવે છે. જેમાં બે પ્લેટને એકબીજાથી \(d\) અંતરે રાખવામા આવે છે. એક \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો બ્લોક તેની વચ્ચે બરાબર ફિટ થાય તે રીતે પ્લેટની ધારની નજીક મૂકેલો છે. તેને કેપેસીટરની અંદર \(F = -\frac{{\partial U}}{{\partial x}}\) જેટલા બળથી ખેચવામાં આવે છે, જ્યાં \(U\) એ જ્યારે ડાઈઇલેક્ટ્રિક કેપેસીટરની અંદર \(x\) અંતર જેટલો હોય ત્યારની કેપેસીટરની ઉર્જા છે. જો \(Q\) એ કેપેસીટર પરનો વિજભાર હોય તો જ્યારે ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળો બ્લોક પ્લેટની ધારની નજીક હોય ત્યારે તેના પર કેટલું બળ લાગતું હશે?
JEE Mains 2014 Hard - ધારો કે \( y^{2}=12x \) એક પરવલય છે જેનું શિરોબિંદુ O છે. ધારો કે P પરવલય પરનું બિંદુ છે અને A એ x-અક્ષ પરનું બિંદુ છે જેથી \( \angle OPA=90^{\circ} \). તો આવા ત્રિકોણ OPA ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ........... છે.JEE Mains 2026 Easy