JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા માંથી સ્પીસિઝોની સંખ્યા કે જે સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવે છે તે \(...........\) \(PF _5, BrF _4^{-}, IF _5 ; BrF _5, XeOF _4, ICl _4^{-}\)
- A \(5\)
- B \(6\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- \(A \rightarrow B\) રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે \(B\) ની સાંદ્રતા \(0.2\, mol\,L^{-1}\) \(30\, {~min}\)માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ \(......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચા વિધાનો શોધો. \(A\). જયારે \(H\) એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. \(B\). \(૦-\)નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય \(H\) બંધ હાજર છે. \(C\). \(HF\) માં આંત:આણ્વીય \(H\) બંધ હાજર છે. \(D\). સંયોજન ની ભોતિક અવસ્થા પર \(H\) બંધ ની માત્રા આધારિત છે. \(E\). સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર \(H-\) બંધ શક્તિશાળી અસર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એમોનિયમ ક્લોરાઇડના અનંત મંદન દ્રાવણની મોલર વાહકતા \(185 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને હાઇડ્રોક્સિલ અને ક્લોરાઇડ આયનોની આયનીય વાહકતા અનુક્રમે 170 અને \(70 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-}\) \({ }^1\) હતી. જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડના 0.02 M દ્રાવણની મોલર વાહકતા \(85.5 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો તેનો વિયોજન અંશ \(\mathrm{x} \times 10^{-1}\) દ્વારા અપાય છે. \(x\) નું મૂલ્ય ________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Medium
- \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે.JEE Mains 2023 Hard
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. \(3\, m\) ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. \(\mathrm{J}\) થશે?
JEE Mains 2019 Medium - \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
JEE Mains 2022 Hard