JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?

- A ફ્ક્ત \(B\) અને \(D\)
- B ફ્ક્ત \(A\) અને \(C\)
- C ફ્ક્ત \(A\) અને \(B\)
- D ફ્ક્ત \(C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(A) ફ્ક્ત \(B\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ[ \(\left[ NiCl _2 Br _2\right]^{2-}\)માં જો \(Ni ^{2+}\) ને \(Pt ^{2+}\) વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ? \(A.\) ભૂમિતિ \(B.\) ભૌમિતિક સમધટકતા \(C\). પ્રકાશીય સમધટકતા \(D\). ચુંબકીય ગુણધર્મ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2025 Easy
- સાંદ્ર નાઈટ્રિક ઍસિડને દળથી \(75 \%\) તરીકે લેબલ કરવામાં આવે છે. 30 g નાઈટ્રિક ઍસિડ ધરાવતા દ્રાવણનું કદ mL માં _______છે.
આપેલ છે : નાઈટ્રિક ઍસિડ દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે.JEE Mains 2025 Medium - C-H(A), C-O(B), C=O(C) અને \(C \equiv N(D)\) બંધોની સહસંયોજક બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે:JEE Mains 2026 Easy
- લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક અવકાશયાત્રી \(m\) દળનો એક દડો પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે દડાને પૃથ્વીની આસપાસ \(318.5 \mathrm{~km}\) ની ઊંચાઈએ એક વર્તુળાકાર કક્ષામાં ફેંકે છે. પૃથ્વીની સપાટી પરથી કક્ષા સુધીમાં, દડાની કુલ યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર \(x \frac{\mathrm{GM}_e \mathrm{~m}}{21 R_e}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (\(R_{\mathrm{e}}=6370 \mathrm{~km}\) લો)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
JEE Mains 2016 Hard - જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium
- \(3.0 \times 10^{-6}\, {C} / {m}\) રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારથી અમુક અંતરે \(x-\) અક્ષ પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. રેખીય વિદ્યુતભાર \(z-\) અક્ષ પર મુકેલ છે અને ડાયપોલનો ધન અને ઋણ વિદ્યુતભાર ઉગમબિંદુથી અનુક્રમે \(10\, {mm}\) અને \(12\, {mm}\) અંતરે છે. જો ડાયપોલ પર લાગતું કુલ બળ \(4\, N\) હોય, તો ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય શોધો.JEE Mains 2021 Hard
- સસ્પંદ બંધારણોની સ્થિરતાનો ચઢતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - એક ખેલાડી \(150 \mathrm{~g}\) દળનો ક્રિકેટ બોલ જે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરતો હતો તેને ઝીલ્યો. જો ઝીલવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગુ પડતા બળનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard