JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)
- A \(2\)
- B \(4\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન/ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ _______ છે.JEE Mains 2024 Hard
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(\left[ Mn _{2}( CO )_{10}\right]\) માં સેતુમય \(CO\) લિગેંડ્સ ની સંખ્યા .......... છે.JEE Mains 2021 Easy
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Medium
- આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો અવકાશનાં \((x, y, z)\, m\) બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન \(V=3 x^{2}\) વોલ્ટ વડે આપવામાં આવે છે. \((1, 0,3) \,m\) બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.JEE Mains 2022 Easy
- \(1.6\,W\) પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન \(8\,V\) હોય અને \(3\,V\) અને \(10\,V\) વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ \(R_s\) નું મૂલ્ય \(.........\Omega\) હોય.
JEE Mains 2023 Medium - રેખાઓ x = 0, y = 0, x = 3 અને y = 4 વડે એક લંબચોરસ બનાવવામાં આવે છે. ધારોકે રેખા L એ 3x + y + 6 = 0 ને લંબ છે તથા લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચે છે. તો બિંદુ \(\left(\frac{1}{2},-5\right)\) નું રેખા L થી અંતર ___ છે.JEE Mains 2026 Hard
- \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard