JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા ધાતુ કાર્બોનિલ્સમાંથી ક્યા એક માં \(C O\) એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?
- A \(\left[\mathrm{Co}_2(\mathrm{CO})_8\right]\)
- B \(\left[\mathrm{Mn}_2(\mathrm{CO})_{10}\right]\)
- C \(\left[\mathrm{Os}_3(\mathrm{CO})_{12}\right]\)
- D \(\left[\mathrm{Ru}_3(\mathrm{CO})_{12}\right]\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[\mathrm{Co}_2(\mathrm{CO})_8\right]\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખાંડ \((C_{12}H_{22}O_{11})\) નુ \(2\, L\), \(0.1\, M\) જલીય દ્રાવણ બનાવવા કેટલા ............. \(\mathrm{g}\) ખાંડના જથ્થાની જરૂર પડે?JEE Mains 2019 Hard
- ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)JEE Mains 2022 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A.\) ગલનબિંદુ \([\mathrm{K}]\) \(I.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) \(B.\) આયનીય ત્રિજ્યા \(\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]\) \(II.\) \(\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga}>\mathrm{In}\) \(C.\) \(\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 \) \([\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]\) \(III.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(D.\) પરમાણ્વીય ત્રિજ્યા \([pm]\) \(IV.\) \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}\) JEE Mains 2024 Medium - \(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) સમીકરણ વડે \(\mathrm{CCl}_4\) માં \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની વિઘટન થઈને પ્રકિયા માટે જરૂરી \(\mathrm{NO}_2\) ઉત્પન્ન થાય છે. \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની પ્રારંભિક સાંદ્રતા \(3 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) અને તેની \(30\) મિનીટ પછી \(2.75 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) છે. \(\mathrm{NO}_2\) બનવાનો (સર્જન) વેગ (દર) એ \(x \times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~min}^{-1}\) છે. \(x\) નું મુલ્ય _______ છે.(નજીકનો પૂણાંક)JEE Mains 2024 Hard
- \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
-

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 Medium
- જો \(d \in R\), અને \(A = \left[ {\begin{array}{*{20}{c}} { - 2}&{4 + d}&{\left( {\sin \,\theta } \right) - 2}\\ 1&{\left( {\sin \,\theta } \right) + 2}&d\\ 5&{\left( {2\sin \,\theta } \right) - d}&{\left( { - \sin \,\theta } \right) + 2 + 2d} \end{array}} \right]\), \(\theta \in \left[ {0,2\pi } \right]\). જો \(det (A)\) ની ન્યૂનતમ કિમંત \(8\), હોય તો \(d\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) બે સદિશો છે. ધારોકે \(|\vec{a}|=1,|\vec{b}|=4\) અને \(\vec{a} \cdot \vec{b}=2\), જો \(\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}\) હોય,તો \(\vec{b} \cdot \vec{c}\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- જો રેખાએ કાપેલ અંત:ખંડોને જોડતા રેખાખંડનું \(x-\) અક્ષ પાસેનું ત્રિબિંદુ \(A( 4, 3 )\) હોય તો રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard