JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?

- A \((C) > (B) > (A)\)
- B \((C) > (A) > (B)\)
- C \((B) > (C) > (A)\)
- D \((B) > (A) > (C)\)
Answer & Solution
Correct Answer
(A) \((C) > (B) > (A)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\,^oC\) તાપમાને એસિટોનનું બાષ્પદબાણ \(185\, torr\) છે. \(20\,^oC\) તાપમાને \(100\, g\) એસિટોનમાં \(1.2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ \(183\,torr\) થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... \((g\,mol^{-1})\) થશે.JEE Mains 2015 Hard
- ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?JEE Mains 2016 Hard
- \(Z = 120\) ધરાવતુ તત્વ (હજુ સુધીમાં શોધાયું નથી) ...........માં હશેJEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- મંગળ ગ્રહ પાસે બે ચંદ્ર છે. જો એકનો આવર્તકાળ \(7\, hours,\, 30\, minutes\) અને કક્ષાની ત્રિજયા \(9.0 \times 10^{3}\, {km}\) હોય તો મંગળ ગ્રહનું દળ કેટલું હશે? \(\left\{\frac{4 \pi^{2}}{G}=6 \times 10^{11} {N}^{-1} {m}^{-2} {kg}^{2}\right\}\)JEE Mains 2021 Medium
- જો વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=e^{-x} \sin x\) પ્રમાણે વ્યાખ્યાતીત છે અને \(F :[0,1] \rightarrow R\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(F ( x )=\int_{0}^{ x } f ( t ) dt \) તો \(\int_{0}^{1}\left( F ^{\prime}( x )+ f ( x )\right) e ^{ x } dx\) ની કિમંત . . . અંતરાલમાં છે .JEE Mains 2021 Hard
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- સંકલિત \(\int_0^\pi \frac{8 x d x}{4 \cos ^2 x+\sin ^2 x}\) = ___JEE Mains 2025 Medium
- સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
JEE Mains 2020 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
JEE Mains 2019 Hard