JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)
- A \(3\)
- B \(6\)
- C \(9\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- \(100\, {~mL}\) \({Na}_{3} {PO}_{4}\) દ્રાવણમાં \(3.45\, {~g}\) સોડિયમ છે. દ્રાવણની મોલારીટી \(.....\times 10^{-2}\) \(\operatorname{mol} \,{L}^{-1} \cdot(\) નજીકના પૂર્ણાંકમાં \()\) [અણુ દળ - \({Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]\)JEE Mains 2021 Medium
- સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?JEE Mains 2013 Hard
- ફોટોન 'A' ની તરંગલંબાઈ 400 nm છે. ફોટોન 'B' ની આવૃત્તિ \(10^{16} s^{-1}\)છે. ફોટોન 'C' ની તરંગસંખ્યા \(10^4 cm^{-1}\) છે. આ ફોટોન ની ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Easy
- પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(2\, \mu F\) વાળા \(C _{1}\) કેપેસીટરને \(10\, V\) ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને \(8\, \mu F\) વાળા \(C _{2}\) કેપેસીટરને \(C _{1}\) સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે \(C _{2}\) કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ \(\mu C\) હશે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (Assertion) \(\mathrm{A}\) અને બીજાને કારણ (Reason) \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન \(\mathrm{A}\) : પૃથ્વીની સપાટી પરથી m દળના પદાર્થને અનંત અંતર સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઊર્જા \(\frac{1}{2} \mathrm{mgR}\) છે, જ્યાં R પૃથ્વીની ત્રિજ્યા છે.
કારણ \(\mathrm{R}\) : જ્યારે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે પ્રક્ષેપિત કરવામાં આવે છે, ત્યારે તેની મહત્તમ સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2025 Easy - \(12\,pF\) કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે \(10\, V\) વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) \(6.5\) છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......\(pJ\) કાર્ય થશે?JEE Mains 2019 Hard
- ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.1 cm છે અને પડદાને સ્લિટ્સના સમતલથી 50 cm દૂર મૂકવામાં આવે છે. જ્યારે એક સ્લિટને \(t\) જાડાઈ અને \(n (=1.5)\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટથી ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા 0.2 cm જેટલી ખસે છે. \(t\) નું મૂલ્ય _________ cm છે.JEE Mains 2026 Easy
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium