JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલ પરિવર્તન માટે સાચું વિધાન ઓળખો.

- A \(A - CH _{3} CH _{2} CH = CH - CH _{3} \text {, }\) \(B - CH _{3} CH _{2} CH _{2} CH = CH _{2} \text {, }\) જેટસેવ (જેત્સેફ) નીપજો
- B \(\text { A }- CH _{3} CH _{2} CH = CH - CH _{3} \text {, }\) \(B - CH _{3} CH _{2} CH _{2} CH = CH _{2} \text {, }\) હોફમાન નીપજો
- C \(A - CH _{3} CH _{2} CH _{2} CH = CH _{2} \text {, }\) \(B - CH _{3} CH _{2} CH = CHCH _{3} \text {, }\) હોફમાન નીપજો
- D \(A - CH _{3} CH _{2} CH _{2} CH = CH _{2} \text {, }\) \(B - CH _{3} CH _{2} CH = CHCH _{3} \text {, }\) જેટસેવ (જેત્સેફ) નીપજો
Answer & Solution
Correct Answer
(C) \(A - CH _{3} CH _{2} CH _{2} CH = CH _{2} \text {, }\) \(B - CH _{3} CH _{2} CH = CHCH _{3} \text {, }\) હોફમાન નીપજો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({Np}({Z}=93)\)ની ઇલેક્ટ્રોનિક રચના ધરા અવસ્થામાં \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(.......\) છે.JEE Mains 2021 Easy
- બોરોનની સરખામણીએ બેરીલિયમ ............. ધરાવે છે .JEE Mains 2019 Hard
- \(25^{\circ} \mathrm{C}\) તાપમાને પાણીનો pH 7 છે. જો પાણીને \(80^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવામાં આવે, તો તેનો pH:JEE Mains 2025 Easy
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- \({CuO}\)ના \(.....\,\times 10^{-2}\) મોલ્સની સંખ્યા, જેનો ઉપયોગ ડ્યુમા પદ્ધતિમાં \(57.5 \,{~g}\) \({N}, {N}\)-ડાઇમિથાઇલએમિનોપેન્ટેનના નમૂનામાં અંદાજ માટે કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(P( 2, 3)\) નું પ્રતિબિંબ રેખા \(L\) પર \(Q( 4, 5)\) છે તો બિંદુ \(R(0, 0)\) તે જ રેખા પર પ્રતિબિંબ મેળવો.JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CH}_3-\mathrm{O}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયા અનુભવશે, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
વિધાન II :
ખૂબ સરળતાથી \(S_N 2\) પ્રક્રિયા અનુભવશે નહીં, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેના આપેલા ઓક્સાઈડ્સમાં પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા છે? \({Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}\) અને \({K}_{2} {O}\)JEE Mains 2021 Hard
- ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છેJEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - થેલા 1 માં 4 સફેદ દડા અને 5 કાળા દડા છે, અને થેલા 2 માં \(n\) સફેદ દડા અને 3 કાળા દડા છે. થેલા 1 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે અને તેને થેલા 2 માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પછી થેલા 2 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો સફેદ હોય તેની સંભાવના \(29 / 45\) હોય, તો \(n\) = ___JEE Mains 2025 Medium