JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]
- A \(11\)
- B \(1\)
- C \(2\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા શૃંખલાનો વિચાર કરો.

રચાતી મુખ્ય નીપજ C માં \(\mathrm{sp}^3\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 Hard - નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 Medium - "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- \(\mathrm{NaCl}\) ની સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરતા લાલાશ પડતો ધુમાડો (\(B\)) આપે છે, કે જે \(\mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતાં પીળું દ્રાવણ (\(C\)) આપે છે. (\(B\)) અને (\(C\)) અનુક્રમે શોધો.JEE Mains 2024 Hard
- વ્યક્તિને દરરોજ સરેરાશ આશરે \(10000\, {~kJ}\) ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી ગ્લુકોઝ \((\)મોલર દળ \(=180.0\, {~g} \,{~mol}^{-1}\) ) \(..... \, {g}\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઉપયોગ કરો : \(\Delta_{{c}} {H}(\) ગ્લુકોઝ \()=-2700\, {~kJ}\, {~mol}^{-1}\) )JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) કેપેસીટન્સ, \(C\) \((i)\) \({M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}\) \((b)\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(\varepsilon_{0}\) \((ii)\) \({M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}\) \((c)\) શૂન્યાવકાશની પરમીબીલીટી, \(\mu_{0}\) \((iii)\) \({M}^{-1} L^{-2} T^{4} A^{2}\) \((d)\) વિદ્યુતક્ષેત્ર, \(E\) \((iv)\) \({M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium - ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે.JEE Mains 2023 Medium
- \(M\) દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન \(V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}\) છે. \(m\) દળ ધરાવતો કણ જમણી બાજુથી \(u\) વેગથી \(M\) દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. \(13\) સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? \((M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )\)JEE Mains 2018 Hard
- સાચું વિધાન/વિધાનો ઓળખો :
(A) \(-\mathrm{OCH}_3\) અને \(-\mathrm{NHCOCH}_3\) સક્રિયકારક સમૂહ છે.
(B) -CN અને -OH મેટા નિર્દેશક સમૂહ છે.
(C) -CN અને \(-\mathrm{SO}_3 \mathrm{H}\) મેટા નિર્દેશક સમૂહ છે.
(D) સક્રિયકારક સમૂહો ઑર્થો- અને પેરા નિર્દેશક સમૂહો તરીકે વર્તે છે.
(E) હેલાઇડ્સ સક્રિયકારક સમૂહો છે.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન \(A, B\) અને \(C\) ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું \(R_f\) મૂલ્ય \(......\times 10^{-2}\) છે.
JEE Mains 2023 Medium - ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMgBr (P)ની પ્રક્રિયા પાણી સાથે કરતા વાયુ (Q) બને છે. STP પર એક ગ્રામ Q 1.4 dm3 રોકે છે. (P) ની સૂકા ઇથરમાં રહેલા સૂકા બરફ સાથે પ્રક્રિયા કર્યા બાદ \(H _3 O ^{+}\) વડે સંયોજન (Z) બને છે. (Z) ના 0.1 mole નું વજન __________ g થશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy