JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલ પૈકી કયું સંયોજન એસિડિક સ્થિતિમાં આલ્કિન આપવા માટે ખૂબ જ સરળતાથી નિર્જલીકૃત થઈ જશે?
- A \(4-\)હાઇડ્રોક્સિપેન્ટેન\(-2-\)ઓન
- B \(3-\)હાઇડ્રોક્સિપેન્ટેન\(-2-\)ઓન
- C \(1-\)પેન્ટેનોન
- D \(2-\) હાઇડ્રોક્સિસાયકલોપેન્ટેનોન
Answer & Solution
Correct Answer
(A) \(4-\)હાઇડ્રોક્સિપેન્ટેન\(-2-\)ઓન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : પ્રક્રિયા \(A+B \rightarrow C\) માટેનો દર નિયમ દર \((r)=k[A]^2[B]\) છે. જ્યારે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર " \(\mathrm{x}\) " ગણો વધે છે. વિધાન \(II\) : (આકૃતિ) આકૃતિ " \(\mathrm{y}\) " ક્રમની પ્રક્રિયા માટે "સમય વિરુદ્ધ સાંદ્રતાના ફેરફારનો આલેખ" દર્શાવે છે. \(\mathrm{x}+\mathrm{y}\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Medium - \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 Medium
- નીચે આપેલા માંથી સાયા વિધાનોની સંખ્યા \(.......\) છે. \(A\). \(E\) કોષ એક માત્રાત્મક માપદંડ છે. \(B\). ઋણ \(E ^\theta\) નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ \(H ^{+} / H _2\) કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે. \(C\). અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે. \(D\). વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
-

બે સમાન વર્તુળાકાર ગૂંચળા P અને Q, દરેક r ત્રિજ્યાના, સમાંતર સમતલોમાં આવેલા છે જેથી તેમની સામાન્ય અક્ષ હોય. P અને Q માંથી વહેતો પ્રવાહ અનુક્રમે I અને 4I છે જે O બિંદુ પરથી જોતાં સમઘડી દિશામાં છે. O બિંદુ પરનું ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર છે:JEE Mains 2026 Easy - તત્વ ની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી \(800,2427,3658,25024\) અને \(32824\) કિલોજૂલ/મોલ \(^{-1}\).તત્વ માં સંયોજક્તા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે ?JEE Mains 2020 Hard
- પ્રક્રમ જેમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : એક \(\pi\) બંધક \(MO\) આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે. વિધાન \((II)\) : \(\pi^*\) પ્રતિબંધક \(MO\) કેન્દ્રોની વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે.JEE Mains 2019 Medium
- આપેલ પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વૉલ્ટેજ \(5.6\, V\) હોય તો ઝેનર ડાયોડમાથી પસાર થતો પ્રવાહ \(I_z\) કેટલા .......\(mA\) હશે?
JEE Mains 2019 Hard