enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કયા માં હાઈડ્રોજન પેરોકસાઈડ રિડકશનકર્તા તરીકે વર્તે છે ?
- A \(PbS +4 H _2 O _2 \rightarrow PbSO _4+4 H _2 O\)
- B \(2 Fe ^{2+}+ H _2 O _2 \rightarrow 2 Fe ^{3+}+2 OH ^{-}\)
- C \(HOCl + H _2 O _2 \rightarrow H _3 O ^{+}+ Cl ^{-}+ O _2\)
- D \(Mn ^{2+}+ H _2 O _2 \rightarrow Mn ^{4+}+2 OH ^{-}\)
Answer & Solution
Correct Answer
(C) \(HOCl + H _2 O _2 \rightarrow H _3 O ^{+}+ Cl ^{-}+ O _2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચોક્કસ ભ્રમણકક્ષા \(n =4\) અને \(m _{ L }=-3\) ધરાવે છે. આ કક્ષાના રેડિયલ નોડની સંખ્યા .......... છે ?JEE Mains 2021 Medium
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)JEE Mains 2019 Hard
- ટિશેન્કો પ્રતિક્રિયા એ કોનો ફેરફાર છે ?JEE Mains 2014 Hard
- \(25^{\circ}\,C\) અને \(1\,atm\) પર \(16.8\,L\) વાયુમય મિશ્રણ ઈથીન અને મિથેન સંપૂર્ણ દહન કરતાં \(CO _2\) ના \(28.0\,L\) ઉત્પન્ન થાય છે. દહન પ્રકમ દરમ્યાન નીકળતી (ઉત્પન્ન) થતી ઉષ્મા \(...........\,kJ\).આપેલ : \(\Delta Hc \left( CH _4\right)=-900\,kJ\,mol ^{-1}\) \(\Delta Hc \left( C _2 H _4\right)=-1400\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- નીચે આપેલા પૈકી કયું એક બોરોન સંયોજનનું દ્રાવણ સ્વભાવ એ પ્રબળ બેઝિક હશે ?JEE Mains 2022 Medium
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.List \(I\) (સંયોજન) List \(II\) (\(Pk_a\) મૂલ્ય) \(A\). ઈથેનોલ \(I\). \(10.0\) \(B\). ફિનોલ \(II\). \(15.9\) \(C\). \(m-\) નાઈટ્રોફિનોલ \(III\). \(7.1\) \(D\). \(p-\) નાઈટ્રોફિનોલ \(IV\). \(8.3\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(298\, K\) પર શુદ્ધ પ્રવાહીઓ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(400\) અને \(600\, mm\, Hg\) છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં \(B\) નો મોલ- અંશ \(0.5\) છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો \(A\) અને \(B\) ના મોલ - અંશ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?JEE Mains 2013 Hard
- કોપર (પરમાણુ ક્રમાંક \(29\)) માટે સાચા વિધાન/નો ની સંખ્યા \(.......\) છે. \((A)\,Cu ( II )\) સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે. \((B)\,Cu ( I )\) સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે. \((C)\,Cu ( I )\) નું સરળતાથી ઓક્સિડેશન થાય છે. \((D)\) ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં \(Cu ( I )\) હોય છે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
JEE Mains 2018 Hard - એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2016 Hard
- કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.JEE Mains 2020 Medium