JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો

- A પીળો
- B સફેદ
- C લાલ
- D વાદળી
Answer & Solution
Correct Answer
(C) લાલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ સમીકરણ, આદર્શ વાયુને સમાવતા આપેલા પ્રક્રમ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરતું નથી ?JEE Mains 2019 Hard
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
- એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે \(30.4\,kJ\) ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર \(1\,atm\) પર \(28.4\,J\,K ^{-1} mol ^{-1}\) છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ \(.....\,K\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
JEE Mains 2024 Hard - લેડ સંગ્રાહક બેટરી \(H _2 SO _4\) નું દ્રાવણ વજન થી \(38\%\) ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ \(2.67\) છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો \(............\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- વિધેય \(f: R \rightarrow R,\) માટે \(f(0)=f(1)=f^{\prime}(0)=0\) હોય તો દ્વિતીય વિકલીનીય હોય તોJEE Mains 2020 Hard
- ધારો કે એક શિરોલંબ ટાવર \(AB \) નો છેડો \(A\) છે અને \(C\) એ \(AB\) નું મધ્યબિંદુ છે અને \(P\) એ સમતલ જમીન પરનું એ બિંદુ છે કે જેથી \(AP = 2AB\). જો \(\angle BPC = \beta \) તો \(\tan \beta \) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે?JEE Mains 2019 Hard
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે. કારણ \(R :\) એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં \(200\)થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium