JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:

- A આલ્કોહોલ અને એસિડ બંને ક્રિયાશીલ સમૂહ સાથેનું સંયોજન
- B મોનોકાર્બોક્સિલિક ઍસિડ
- C દ્વિકાર્બોક્સિલિક ઍસિડ
- D ડાયોલ
Answer & Solution
Correct Answer
(C) દ્વિકાર્બોક્સિલિક ઍસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}\) \(25^{\circ} {C}\) પર \({E}_{\text {cell }}^{0}\)નું મૂલ્ય \(4.315\, {~V}\) છે. જો \(\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}\), પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(\Delta {S}^{\circ}\) \({J} \,{K}^{-1}\)માં \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક \( = 96487 \, {C} \, {mol}^{-1} \)]JEE Mains 2021 Easy
- એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
- બંધ U-નળીમાં 80 mL હાઇડ્રોકાર્બનને 264 mL ઑક્સિજન સાથે મિશ્ર કરતાં તે સંપૂર્ણ દહન પામે છે. 273 K તાપમાને ઠંડા કર્યા પછી શેષ વાયુઓ 224 mL કદ રોકે છે. જ્યારે પ્રણાલીને KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કદ ઘટીને 64 mL થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([Cr(H_{2}O)_{6}]^{2+}\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા (CFSE) \([Mn(H_{2}O)_{6}]^{2+}\) કરતા વધારે છે.
વિધાન II: પોટેશિયમ ફેરીસાયનાઇડનું સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા સોડિયમ ફેરોસાયનાઇડ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- સોડિયમ હાઇડ્રોક્સાઈડના \(25\,mL\) દ્રાવણના તટસ્થીકરણ માટે \(50\,mL\) \(0.5\,M\) ઓકઝેલિક એસિડના દ્રાવણની જરૂર પડે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઈડ આપેલા \(50\,mL\) દ્રાવણમાં \(NaOH\) નો જથ્થો કેટલા ..... ગ્રામ હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- નીચેના પરિપથમાં આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? (આદર્શ ડાયોડનો કિસ્સો ધ્યાનમાં લો)
JEE Mains 2025 Medium - ધારો કે \(y=y(x)\) એ વિક્લ સમીકરણ \((x+y+2)^2 d x=d y, y(0)=-2\) નો ઉકેલ છે. ધારી કે \(\left[0, \frac{\pi}{3}\right]\) માં વિધેય \(y=y(x)\) ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે \(\alpha\) અને \(\beta\) છે. જો \((3 \alpha+\pi)^2+\beta^2=\gamma+\delta \sqrt{3}, \gamma, \delta \in \mathbb{Z}\) તો \(\gamma+\delta=\) ..........JEE Mains 2024 Hard
- \(G\) જેટલો અવરોધ અને \(S\) જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો \(n\) છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) \(K\) હોય તો કુલ પ્રવાહ \(I\)....... થશે.JEE Mains 2022 Medium
- એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે.JEE Mains 2022 Medium
- ' \(m\) ' દળ અને ' \(q\) ' વિદ્યુતભાર ધરાવતો એક કણ \(l\) સંતુલન લંબાઈવાળી દળરહિત દોરીના એક છેડા ' \(A\) ' સાથે બાંધેલો છે, જેનો બીજો છેડો બિંદુ ' \(O\) ' પર જડિત છે. આ આખી પ્રણાલીને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવે છે અને તે પ્રારંભમાં સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર ચાલુ કરવામાં આવે, તો જ્યારે કણ x-અક્ષને પાર કરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?
JEE Mains 2025 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Anion) સૂચિ \(II\) (મંદ \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) \(A.\) \(CO _{3}^{2-}\) \(I.\) રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. \(B.\) \(S^{2-}\) \(II.\) રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે \(C.\) \(SO_{3}{ }^{2-}\) \(III.\) કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક \(KI\) દ્રાવણ રંગનું વાદળી બને છે. \(D.\) \(NO _{2}^{-}\) \(IV.\) ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે JEE Mains 2022 Medium