JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.
- A સફેદ \(P _{4}\)
- B લાલ \(P _{4}\)
- C \(P _{2} O _{3}\)
- D \(H _{3} PO _{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(H _{3} PO _{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A \rightarrow 2 B + C\) પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક \(A\) ની સાંદ્રતા અનુક્રમે \(0.5\) અને \(1.0\, mol \,L ^{-1}\) હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે \(100\, s\) અને \(50\, s\) થાય છે. પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.JEE Mains 2022 Medium
- 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 Hard - નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?JEE Mains 2020 Hard
- \(0.1\, N\) \(NaOH\) ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી \(0.1\, N\)નું \(10\, mL\) કદ (\( ml \) માં) ........JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : નિઓપેન્ટેન ફક્ત એક જ મોનોસબસ્ટિટ્યુટેડ વ્યુત્પન્ન બનાવે છે.
વિધાન (II) : નિઓપેન્ટેનનું ગલનબિંદુ n-પેન્ટેન કરતાં ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A = \begin{bmatrix} -1 & 1 & -1 \\ 1 & 0 & 1 \\ 0 & 0 & 1 \end{bmatrix}\) એ \(A^2 + \alpha(adj(adj(A))) + \beta(adj(A)(adj(adj(A)))) = \begin{bmatrix} 2 & -2 & 2 \\ -2 & 0 & -1 \\ 0 & 0 & -1 \end{bmatrix}\) ને કોઈક \(\alpha, \beta \in \mathbb{R}\) માટે સંતોષે છે. તો \((\alpha - \beta)^2\) બરાબર _______ છે.JEE Mains 2026 Medium
- જો \(L_{1}\) એ પરવલય \(y ^{2}=4( x +1)\) નો સ્પર્શક અને \(L _{2}\) એ પરવલય \(y ^{2}=8( x +2)\) નો સ્પર્શક એવી રીતે છે કે જેથી \(L _{1}\) અને \(L _{2}\) એકબીજાને કાટખૂણે છેદે તો \(L_{1}\) અને \(L_{2}\) ................. રેખા પર એકબીજાને છેદે છેJEE Mains 2020 Hard
- માહિતી
નો મધ્યક અને વિચરણ અનુક્રમે જો \(\mu\) અને 19 હોય. તો \(\lambda+\mu\) નું મૂલ્ય ___ છે.વર્ગ 4-8 8-12 12-16 16-20 આવૃત્તિ 3 \(\lambda\) 4 7 JEE Mains 2026 Medium - \('r'\) ત્રિજ્યા ધરાવતા પૈડાના પરીઘનાં ફરતે દોરી વિટાળવામાં આવે છે. પૈડાની અક્ષ સમક્ષીતીજ તેમજ તે અક્ષને અનુલક્ષિને જડત્વની ચાકમાત્રા \(I\) છે. દોરીના છેડે \(mg\) વજન લટકાવવામાં આવે છે. વજન વિરામ સ્થિતિમાંથી પતન કરે છે.\(‘h'\) ઊંચાઈ પરથી પતન પછી, પૈડાના કોણીય વેગનો વર્ગ ...... હશે.JEE Mains 2021 Hard
- જો પ્રદેશ \(\{(x, y):|x-5| \leq y \leq 4 \sqrt{x}\}\) નું ક્ષેત્રફળ A હોય, તો 3 A = ___JEE Mains 2025 Medium
- સમાંતર શ્રેણી \(a_1, a_2, \ldots, a_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(b_1, b_2, \ldots, b_n\) ના સામાન્ય તફાવત કરતા 13 વધારે છે. જો \(b_{31}=-277, b_{43}=-385\) અને \(a_{78}=327\) હોય, તો \(a_1\) = ___ .JEE Mains 2026 Hard