JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલ માંથી સ્પીસીઝોની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ તેની આસપાસ પિરામીડલ ભૂમિતિ ધરાવતા હોય તેવા _______ છે. \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}, \mathrm{SO}_4^{2-}, \mathrm{SO}_3^{2-}, \mathrm{S}_2 \mathrm{O}_7^{2-}\)
- A \(4\)
- B \(3\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). બધા જ સમૂહ \(16\) ના તત્વો સામાન્ય સૂત્ર \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) ના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અને Po છે. બંને પ્રકારના ઑક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે. \(B\). \(\mathrm{TeO}_2\) એ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે જ્યારે \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા સ્વભાવનો છે. \(C\). સમૂહમાં \(\mathrm{H}_2 \mathrm{S}\) થી \(\mathrm{H}_2 \mathrm{Te}\) તરફ જતાં રિડક્શનકર્તા ગુણધર્મ ઘટે છે. \(D\). ઓઝોન અણુમાં પાંચ ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- જ્યારે 81.0 g એલ્યુમિનિયમને 128.0 g ઓક્સિજન વાયુ સાથે પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ ગ્રામમાં _______ છે - (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે:
Al નો મોલર દળ \(27.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે
O નો મોલર દળ \(16.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છેJEE Mains 2025 Medium - સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- આણ્વિય આયન \(N_2^ + \) માટે, આણ્વિય કક્ષક આલેખમાં \({\sigma _{2p}}\) આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
સૂચિ\(-I\) (પ્રક્રિયકો) સૂચિ\(-II\) (નિપજો) (\(A\)) ફિનોલ, \(\mathrm{Zn} / \Delta\) \((I)\) સેલિસાલ્ડીહાઈડ (\(B\)) ફિનોલ \(\mathrm{CHCl}_3, \mathrm{NaOH}, \mathrm{HCl}\) \((II)\) સેલિસિલિક એસિડ (\(C\)) ફિનોલ, \(\mathrm{CO}_2, \mathrm{NaOH}, \mathrm{HCl}\) \((III)\) બેન્ઝિન (\(D\)) ફિનોલ, સાંદ્ર . \(\mathrm{HNO}_3\) \((IV)\) પિક્રિક એસિડ JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અહી \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}\) નીચે મુજબ વ્યાખ્યાયિત છે . \(f(x) \rightarrow \frac{\lambda\left|x^{2}-5 x+6\right|}{\mu\left(5 x-x^{2}-6\right)}, x<2\) \(\quad\quad\quad\quad e^{\frac{\tan (x-2)}{x-[x]}}, \quad x>2\) \(\quad\quad\quad\quad \mu \quad\quad\quad\quad x=2\) કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે. જો \(f\) એ \(x=2\) આગળ સતત હોય તો \(\lambda+\mu\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\left(2 x^2+\frac{1}{2 x}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^{10}\) અને \(x^7\) ના સહગુણકોનો નિરપેક્ષ તફાવત \(........\) છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard - અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard - એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે?JEE Mains 2013 Medium
- શ્રેણિક : \(\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -5 \\ 3 & \mathrm{~m}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{l}20 \\ \mathrm{~m}\end{array}\right]\) અને \(X=\left[\begin{array}{l}x \\ y\end{array}\right]\). ધ્યાને લો. જેના માટે સમીકરણ સંહતિ \(A X=B\) ને ઋણ ઉકેલ (એટલે કે \(x<0, y<0\) ), મળે તેવા તમામ \(\mathrm{m}\) નો ગણ અંતરાલ (\(a,b\)) છે. તો \(8 \int_a^b|A| d m=\) ............JEE Mains 2024 Hard