enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલ માંથી કાબોકેશાયન (કેટાયન) ની સંખ્યા કે ને અતિસંયુગ્મન દ્વારા સ્થિરિકરણ પામતા નથી તે.......... છે.

- A \(5\)
- B \(1\)
- C \(3\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-\(I\) (અણુ) યાદી-\(II\) (આકાર) \((A)\) \(\mathrm{NH}_3\) \((I)\) ચોરસ પિરામિડ \((B)\) \(\mathrm{BrF}_5\) \((II)\) ચતુષ્ફલકીય \((C)\) \(\mathrm{PCl}_5\) \((III)\) ત્રિકોણીય પિરામિડલ \((D)\) \(\mathrm{CH}_4\) \((IV)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ JEE Mains 2024 Medium - સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- બોહરના સિદ્ધાંત અનુસાર સમાન ત્રિજ્યા ધરાવતી સ્પીસીઝ છે:
A. \(H\) (પ્રથમ કક્ષા)
B. \(He^+\) (પ્રથમ કક્ષા)
C. \(He^+\) (બીજી કક્ષા)
D. \(Li^{2+}\) (પ્રથમ કક્ષા)
E. \(Be^{3+}\) (બીજી કક્ષા)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - સંકીર્ણ \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(........B.M.\) છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:\(Mn\)નો પરમાણુ ક્રમાંક:\(25\))JEE Mains 2023 Medium
- સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.JEE Mains 2017 Medium
- નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- 1 મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે \(50^{\circ} \mathrm{C}\) જેટલું વધારવામાં આવે છે. ઉમેરાયેલી કુલ ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે \(E_1\) અને \(E_2\) છે. જો \(\frac{E_1}{E_2}=\frac{x}{9}\) હોય તો \(x\) નું મૂલ્ય _____JEE Mains 2025 Hard
- \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પ્રકાશના કિરણો બિંદુ 1 અને 2 પર એક પારદર્શક દ્રવ્યના બ્લોક પર અનુક્રમે \(\theta_1\) અને \(\theta_{2^{\prime}}\) કોણ સાથે આપાત થાય છે. વક્રીભવન પછી, કિરણો બિંદુ 3 પર છેદે છે જે બ્લોકના બીજા છેડેની આંતરપૃષ્ઠ પર બરાબર આવેલું છે. આપેલ છે કે: 1 અને 2 વચ્ચેનું અંતર, \(\mathrm{d}=4 \sqrt{3} \mathrm{~cm}\) અને \(\theta_1=\theta_2=\cos ^{-1}\left(\frac{\mathrm{n}_2}{2 \mathrm{n}_1}\right)\), જ્યાં બ્લોકનો વક્રીભવનાંક \(\mathrm{n}_2\gt\) બહારના માધ્યમના વક્રીભવનાંક \(\mathrm{n}_1\) કરતાં વધુ છે, તો બ્લોકની જાડાઈ ________ cm છે.
JEE Mains 2025 Hard - \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
JEE Mains 2023 Medium - જો \(\sum_{r=0}^5 \frac{{ }^{11} C_{2r+1}}{2 r+2}=\frac{\mathrm{m}}{\mathrm{n}}, \operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1\), તો \(\mathrm{m}-\mathrm{n}\) = __________JEE Mains 2025 Hard