JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
- A \(D > B > A > E > C\)
- B \(E > D > B > A > C\)
- C \(B > C > D > E > A\)
- D \(B > D > C > E > A\)
Answer & Solution
Correct Answer
(D) \(B > D > C > E > A\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?JEE Mains 2020 Medium
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium - \(SO_2\) ના \(1.4187\) L માં STP એ મોલની સંખ્યા અને અણુઓની સંખ્યા અનુક્રમે છે:JEE Mains 2026 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- નીચેના કયા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પર \(OH ^{-}\) આયન દ્વારા બંધારણમાં રીટેન્શન બતાવશે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I : \)શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. વિધાન \(II :\) વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(200\, {W},\;100 \,{V}\) ના રેટિંગ ધરાવતા બલ્બને \(200\, {V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના (\(\Omega\) માં) \(R\) અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?JEE Mains 2021 Medium
- \(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું પ્રમાણ _______ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - પ્રથમ ચરણના બિંદુ \(P (\alpha, \beta)\) માંથી પસાર થતુ એક વર્તુળ બે યાત્રાક્ષોને બિંદુઓ \(A\) અને \(B\) પર સ્પર્શે છે. બિંદુ \(P\) એ રેખા \(AB\) ની ઉપર આવેલ છે.રેખાખંડ \(A B\) પરનું બિંદુ \(Q\) એ \(P\) પરથી \(AB\) પરનો લંબપાદ છે.જો \(PQ =11\) એકમ હોય, તો \(\alpha \beta\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- પરિપથમાં વિદ્યુતપ્રવાહ \(i=i_{ o }\)(t/T) વડે આપવામાં આવે છે. તો આવર્ત t = 0 થી t = T માટે r.m.s પ્રવાહ __________ છે.JEE Mains 2026 Easy
- બે એકરંગી પ્રકાશ કિરણોની તીવ્રતાઓનો ગુણોત્તર 1:9 છે. આ કિરણો વડે વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2025 Easy