JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલ અણુઓ પૈકી કે જે હેલોફોર્મ કસોટી આપે છે તેવા અણુઆઓની સંખ્યા \(...........\) છે.

- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજનો \((A,B,C,D)\) માં હેલોજન પસંદ કરો કે જે \(S _{ N 1}\) પ્રકિયા તરફ સૌથી વધુ સક્રિય હોય. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - \(PCl _{5}\) નું વિયોજન \(PCl _{5}( g ) \rightleftharpoons PCl _{3}( g )+ Cl _{2}( g )\) \(5\,moles\) \(PCl _{5}\) ને \(600\,K\) એ જાળવી રાખેલા \(200\,L\) ના પાત્રમાં કે જે \(2\,moles\) \(N _{2}\) ધરાવે છે, તેમાં મૂકવામાં આવ છે. સંતુલન દ્રાવણ \(2.46\,atm\) છે.\(PCl _{5}\) ના વિયોજન માટે સંતુલન અચળાંક \(K _{p \text { ___ }} \times 10^{-3}\). (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R=0.082\,L\,atm\) \(K ^{-1} mol ^{-1}\); \(Assume ideal gas behaviour\))JEE Mains 2022 Medium
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - \(H_2O_2\) ના સંદર્ભમાં આપેલા નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન જણાવો.JEE Mains 2015 Medium
- \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 Medium
- એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો :
(A) વેલિન
(B) પ્રોલિન
(C) લાઇસિન
(D) થ્રિઓનિન
(E) ટાયરોસિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- જો \(S\) એ બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(\mathrm{x})=|2-| \mathrm{x}-3 \|, \mathrm{x} \in \mathrm{R},\) એ વિકલનીય ન હોય તો \(\sum\limits_{\mathrm{x\in s}} f(f(\mathrm{x}))\) મેળવો.JEE Mains 2020 Hard
- ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.JEE Mains 2023 Easy
- જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે ધારો કે \(\alpha_{n}=19^{ n }-12^{ n }\) તો, \(\frac{31 \alpha_{9}-\alpha_{10}}{57 \alpha_{8}}\) ની કિંમત ...... છે.JEE Mains 2022 Easy