JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.
- A \(8\)
- B \(2\)
- C \(4\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) :
એ સમઘટકીય સંયોજનો છે.
વિધાન (II) :
એ ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.JEE Mains 2025 Easy - \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.JEE Mains 2025 Medium
- એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- સૂચિ – \(I\) સાથે સૂચિ – \(II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ – \(I\) સૂચિ – \(II\) (ની સાથે ગ્લુકોઝની પ્રક્રિયા) (બનતી નીપજ) A. હાઈડ્રોક્સિલ એમાઈન \(I\). ગ્લુકોનિક એસિડ B. \(Br _2\) જળ \(II\). ગ્લુકોઝ પેન્ટાએસિટેટ C. વધુ પ્રમાણમાં એસેટિક એનહાઈડ્રાઈડ \(III\). સેકેરિક એસિડ D. સાંદ્ર \(HNO _3\) \(IV\). ગ્લુકોઝામાઈન JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જેના માટે \(\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}\) શુદ્ધ કાલ્પનિક હોય, તેવી \(\theta \in[-\pi, 2 \pi]\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- વર્તુળ \(x^{2}+y^{2}-2 \sqrt{2} x-6 \sqrt{2} y+14=0\) નો કોઈ એક વ્યાસએ વર્તુળ \((x-2 \sqrt{2})^{2}+(y-2 \sqrt{2})^{2}= r ^{2}\) ની કોઈ એક જીવા હોય, તો \(r^{2}\) ની કિંમત............ છે.JEE Mains 2022 Hard
- \(pH\,12\) ના જલીય દ્રાવણના \(100\,mL\) ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ \(x \times 10^{-1}\) છ. \(x\) નું મૂલ્ય \(..........\) છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.JEE Mains 2023 Hard
- \(E =440 \sin 100 \pi t \;\;emf\) ધરાવતું ઉલટસૂલટ ઉદગમ \(\frac{\sqrt{2}}{\pi} H\) ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં \(a.c\). એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન \(........\,A\) થશે.JEE Mains 2022 Hard
- જ્યારે સ્થાન સદિશ \(\vec{r}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ- \(\vec{r}\) અનુસાર ચિન્હ્ બદલે તો નીચેનામાંનો કયો સદિશ ચિન્હ્ બદલાવાથી ઉલટાશે નહીં?JEE Mains 2026 Easy
- ધારો કે \(z_1=2+3 i\) અને \(z_2=3+4 i\). ગણ \(s=\left\{z \in C:\left|z-z_1\right|^2-\left|z-z_2\right|^2=\left|z_1-z_2\right|^2\right\}\) એ નીચેના પૈકી શું દર્શાવે છે ?JEE Mains 2023 Hard