JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
મંદ \(H _{2} SO _{4}\) સાથે અકાર્બનિક સલ્ફાઇટ \(X\)ની પ્રક્રિયા પર સંયોજન \(Y\) ઉત્પન્ન થાય છે. \(NaOH\) સાથે \(Y\)ની પ્રક્રિયા \(X\) આપે છે. આગળ, \(X\)ની પ્રક્રિયા \(Y\) અને પાણી જોડાઈને સંયોજન \(Z\) આપે છે. અનુક્રમે \(Y\) અને \(Z\) શું હશે?
- A \(S\) અને \(Na _{2} SO _{3}\)
- B \(SO _{2}\) અને \(NaHSO _{3}\)
- C \(SO _{3}\) અને \(NaHSO _{3}\)
- D \(SO _{2}\) અને \(Na _{2} SO _{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(SO _{2}\) અને \(NaHSO _{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Alanylglycylphenyl alanyl isoleucine નામવાળા એક આલિગોપેપ્ટાઈડમાં, \(sp ^2\) સંકરણ પામેલ કાર્બનોની સંખ્યા \(.........\).JEE Mains 2023 Hard
- \(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો
JEE Mains 2025 Hard - જ્યારે ઈથેનોલને સાંદ્ર \(H _2 SO _4\), સાથે પ્રક્રિયા કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુની ઠંડા, મંદ બેયર પ્રક્રિયકનાં જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરતા જે સંયોજન બને છે તે શોધો.JEE Mains 2022 Medium
- કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(12 \,kg\) નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર \(P\) સ્થાને છે અને દોરી અને પુલી વડે \(3 \,kg\) ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે \(PR\) એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં \(PQ\) ના તળિયે \(Q\) આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ \(\frac{1}{2} \sqrt{x g h} \,m / s\) છે. \(x\) નું મૂલ્ય ..............
JEE Mains 2022 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે. વિધાન \(II\) : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અહી બે સમગુણોતર શ્રેણીઓ \(2,2^{2}, 2^{3}, \ldots\) અને \(4,4^{2}, 4^{3}, \ldots\) આપેલ છે કે જેમાં અનુક્રમે \(60\) અને \(n\) પદ આપેલ છે. જો બધાજ \(60+n\) પદોનો સમગુણોતર મધ્યક \((2)^{\frac{225}{8}}\), હોય તો \(\sum_{ k =1}^{ n } k (n- k )\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 Medium - વિધાન \(-1\) : સમીકરણ \(x\, log\, x = 2 - x\) ની \(x\) ના ઓછાંમાં ઓછી એક કિમંત \(1\) અને \(2\) ની વચ્ચે હશે . વિધાન \(-2\) : વિધેય \(f(x) = x\, log\, x\) એ અંતરાલ \([1, 2]\) માં વધતું વિધેય છે અને \(g (x) = 2 -x\) એ અંતરાલ \([ 1 , 2]\) માં ઘટતું વિધેય છે અને આ વિધેય ના આલેખો છેદબિંદુએ \([ 1 , 2]\) માં આવેલ છે .JEE Mains 2013 Hard
- ધારોકે \(f(x)=[x]^2-[x+3]-3, x \in R\), જ્યાં \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો ___JEE Mains 2026 Easy