JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......
- A \(d ^{2} sp ^{3}\) અને ડાયમેગ્નેટિક
- B \(sp ^{3} d ^{2}\) અને ડાયમેગ્નેટિક
- C \(d ^{2} sp ^{3}\) અને પેરામેગ્નેટિક
- D \(sp ^{3} d ^{2}\) અને પેરામેગ્નેટિક
Answer & Solution
Correct Answer
(C) \(d ^{2} sp ^{3}\) અને પેરામેગ્નેટિક
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કયા માં હાઈડ્રોજન પેરોકસાઈડ રિડકશનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2023 Medium
- ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
- નીચેના વિધાનો વાયુના ઘનની સપાટી પર અધિશોષણ સાથે સંકળાયેલા છે. તે પૈકી અસત્ય વિધાન ઓળખો.JEE Mains 2015 Medium
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(8=3+\frac{1}{4}(3+p)+\frac{1}{4^2}(3+2 p)+\frac{1}{4^3}(3+3 p)+\ldots \infty,\)હોય, તો \(p\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- \(n =5, m _{l}=+2\) સાથે કક્ષકોની સંખ્યા ...... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- ધારો કે \( y=y(x) \) એ વિકલ સમીકરણ \( (1+x^{2})dy+(y-\tan^{-1}x)dx=0, \) \( y(0)=1 \) નો ઉકેલ વક્ર છે. તો \( y(1) \) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium
- બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - \(20\; \Omega\) અને \(5\; \Omega\) આંતરિક અવરોધ અને સમાન \(emf\) \(10\;V\) ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા \(30\; \Omega\) અને \(\mathrm{R}\; \Omega\) અવરોધ સાથે જોડેલ છે. \(20\; \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો \(\mathrm{R}\)(\(\Omega\) માં) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- \(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?JEE Mains 2019 Hard