JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(Mn _{2} O _{7}\) માં \(Mn = O\) બંધની કુલ સંખ્યા ..........છે.
- A \(4\)
- B \(5\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(A \rightleftharpoons B+C\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(1)}\) છે અને \(B + C \rightleftharpoons P \quad\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(2)}\) છે ,તો \(A \rightleftharpoons P\) માટે સંતુલન અચળાંક શું હશે?JEE Mains 2020 Medium
- એક પ્રક્રિયા માટે જરૂરી \(NO_2\) એ \(CCl_4\) માં \(N_2O_5\) ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે. \(2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)\) \(N_2O_5\) ની શરૂઆતની સાંદ્રતા \(3.00\, mol\, L^{-1}\) છે. અને \(30\) મિનિટ બાદ તે \(2.75\, mol\, L^{-1}\) છે. તો \(NO_2\) તા સર્જનનો દર ................ \(mol\, L^{-1}\, min^{-1}\) જણાવો.JEE Mains 2019 Hard
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ઇલેક્ટ્રોન બંધુતા મૂલ્ય ______ માટે ઋણ હોય છે : \(A\). \(\mathrm{Be} \rightarrow \mathrm{Be}^{-}\) \(B\). \(\mathrm{N} \rightarrow \mathrm{N}^{-}\) \(C\). \(\mathrm{O} \rightarrow \mathrm{O}^{2-}\) \(D\). \(\mathrm{Na} \rightarrow \mathrm{Na}^{-}\) \(E\). \(\mathrm{Al} \rightarrow \mathrm{Al}^{-}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- બે કણને એક જ સ્થાને થી સમાન વેગ \(u\) થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ \(R\) મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ \(h_1\) અને \(h_2\) મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2019 Hard
- જો \(\frac{6}{3^{12}}+\frac{10}{3^{11}}+\frac{20}{3^{10}}+\frac{40}{3^{9}}+\ldots . .+\frac{10240}{3}=2^{ n } \cdot m\), કે જ્યાં \(m\) એ અયુગ્મ છે તો \(m . n\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક પરમાણ્વિક વાયુમાં એડિઆબેટિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ ઓળખો.
(A) આંતરિક ઊર્જા અચળ છે.
(B) પ્રક્રિયામાં થતું કાર્ય આંતરિક ઊર્જામાં થતા ફેરફારના બરાબર છે.
(C) તાપમાન અને કદનો ગુણાકાર અચળ છે.
(D) દબાણ અને કદનો ગુણાકાર અચળ છે.
(E) તાપમાનને \(\mathrm{T}_1\) થી \(\mathrm{T}_2\) માં બદલવા માટે થતું કાર્ય \(\left(\mathrm{T}_2-\mathrm{T}_1\right)\) ના સમપ્રમાણમાં છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(S\) એ શ્રેણી \(\{x+k a\}+\left\{x^{2}+(k+2) a\right\}+\left\{x^{3}+(k+4) a\right\}+\) \(\left\{x^{4}+(k+6) a\right\}+\ldots \ldots\) (જ્યાં \(a \neq 0\) અને \(x \neq 1\)) ના પ્રથમ \(9\) પદોનો સરવાળો દર્શાવે છે જો \(S =\frac{ x ^{10}- x +45 a ( x -1)}{ x -1},\) હોય તો \(k\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard