JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા \(....\) છે.
- A \(11\)
- B \(13\)
- C \(14\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(D) \(12\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{H}_{(\mathrm{g})}\) અને \(\mathrm{O}_{(\mathrm{g})}\) માટેની સર્જન એન્થાલ્પી, \(\Delta \mathrm{H}_{\mathrm{f}} \ominus\), 298.15 K તાપમાને અનુક્રમે 220.0 અને \(250.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે, અને \(\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) માટેની \(\Delta \mathrm{H}_{\mathrm{f}}{ }^{\ominus}\) તે જ તાપમાને \(-242.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. 298.15 K તાપમાને પાણીમાં \(\mathrm{O}-\mathrm{H}\) બંધની સરેરાશ બંધ એન્થાલ્પી __________ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Hard
- \(\mathrm{T}=400 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત ઉષ્મારાસાયણિક પ્રક્રિયા \(\mathrm{M} \rightarrow \mathrm{N}\) માટે, \(\Delta H^{\ominus}=77.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}, \Delta \mathrm{S}=122\) \(\mathrm{JK}^{-1}, \log\) સંતુલન અચળાંક \((\log \mathrm{K})\)_______ \(\times 10^{-1}\).છે.JEE Mains 2024 Hard
- તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ? \({ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}\)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વીની અત્યારની ત્રિજ્યા \((R =6400\, km)\) ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ \(10\) ગણી થાય?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
JEE Mains 2019 Medium - અહી \(m_{1}, m_{2}\) એ ચોરસની પાસપાસને બાજુઓના ઢાળ છે કે જેથી \(a^{2}+11 a+3\left(m_{2}^{2}+m_{2}^{2}\right)=220\) થાય. જો ચોરસનું એક શિરોબિંદુ \((10(\cos \alpha-\sin \alpha), 10(\sin \alpha+\cos \alpha))\) છે કે જ્યાં \(\alpha \in\left(0, \frac{\pi}{2}\right)\) અને એક વિકર્ણનું સમીકરણ \((\cos \alpha-\sin \alpha) x +(\sin \alpha+\cos \alpha) y =10\) હોય તો \( 72\left(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\right)+a^{2}-3 a+13\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : એક \(\pi\) બંધક \(MO\) આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે. વિધાન \((II)\) : \(\pi^*\) પ્રતિબંધક \(MO\) કેન્દ્રોની વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 Medium
- \(\frac{{ }^{100} C _{50}}{51}+\frac{{ }^{100} C _{51}}{52}+\) ..... \(+\frac{{ }^{100} C _{100}}{101}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium