JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
મિથાઈલ ફિનાઈલ ઈથરની બનાવટ માટે સુસંગત પ્રક્રિયા પરિસ્થિતી શોધો.
- A \(Ph - Br , MeO ^{-} Na ^{+}\)
- B \(PhO ^{-} Na ^{+}, MeOH\)
- C \(PhO ^{-} Na ^{+}, MeBr\)
- D બેન્ઝિન, MeBr
Answer & Solution
Correct Answer
(C) \(PhO ^{-} Na ^{+}, MeBr\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CaCO}_3\) અને \(\mathrm{MgCO}_3\) નો એક નમૂનો જેનું વજન \(2.21 \mathrm{~g}\) છે, તેને \(1.152 \mathrm{~g}\) ના અચળ વજન સુધી પ્રજ્વલિત કરવામાં આવે છે. મિશ્રણનું સંગઠન _______ છે. (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{CaCO}_3: 100, \mathrm{MgCO}_3: 84\))JEE Mains 2024 Hard
- \(37.8 \mathrm{~g} \mathrm{~N}_2 \mathrm{O}_5\) ને 1 L પ્રતિક્રિયા પાત્રમાં લેવામાં આવ્યું અને 500 K તાપમાને નીચેની પ્રતિક્રિયા થવા દેવામાં આવી:
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{~N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\)
સંતુલન અવસ્થાએ કુલ દબાણ 18.65 bar જોવા મળ્યું.
તો, \(\mathrm{Kp}=\) ______ \(\times 10^{-2}\) [નજીકના પૂર્ણાંકમાં]
ધારો કે \(\mathrm{N}_2 \mathrm{O}_5\) આ પરિસ્થિતિઓમાં આદર્શ રીતે વર્તે છે.
આપેલ છે: \(\mathrm{R}=0.082\) bar \(\mathrm{L} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\)JEE Mains 2025 Easy - જો એક પ્રક્રિયા આર્હેનિયસના સમીકરણને અનુસરતી હોય તો \(In k\) વિરૂધ્ધ \(1/(RT)\) નો આલેખ સીધી રેખા આપશે, જેનો ઢાળ \((-y)\) એકમ હશે પ્રક્રિયાને સક્રિય કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?JEE Mains 2019 Medium
- 298 K તાપમાને થતી પ્રક્રિયા \(2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) માટે \(\Delta \mathrm{H}\) \(=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) છે. આ પ્રક્રિયા _______ \(\mathrm{K}\) ની ઉપર સ્વયંભૂ બનશે.JEE Mains 2024 Medium
- \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) (અનુચુંબકીય) અને \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (પ્રતિચુંબકીય) ના ચુંબકીય વર્તણૂક પરથી, સાચી ભૂમિતિ અને ઑક્સિડેશન અવસ્થા પસંદ કરો.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે વિધેય \(f(x)=\sin ^{-1}\left(\log _{3 x}\left(\frac{6+2 \log _3 x}{-5 x}\right)\right)\) નો પ્રદેશ \(D\) છે.જો \(g (x)=x-[x]\), (જ્યાં \([x]\) એ મહત્તમ પૂર્ણાકક વિધેય છે) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(g: D \rightarrow R\) નો વિસ્તાર \((\alpha, \beta)\) હોય, તો \(\alpha^2+\frac{5}{\beta}=.........\)JEE Mains 2023 Hard
- નીચે આપેલા બંધારણમાંથી કયો પ્રકૃતિમાં એરોમેટિક છે?
JEE Mains 2022 Easy - જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે.JEE Mains 2020 Hard
- ધારોકે \(I(x)=\int \frac{(x+1)}{x\left(1+x e^x\right)^2} d x, x > 0\) જો \(\lim _{x \rightarrow \infty} I(x)=0\), હોય, તો \(I(1)=..........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(A=\left[\begin{array}{cc}\alpha & -1 \\ 6 & \beta\end{array}\right], \alpha \gt 0\), એવી રીતે કે \(\operatorname{det}(A)=0\) અને \(\alpha+\beta=1\). જો I એ \(2 \times 2\) એકમ શ્રેણિક દર્શાવે છે, તો શ્રેણિક \((1+\mathrm{A})^8\) = ___JEE Mains 2025 Medium