JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?
- A \(D -\) ફ્રૂક્ટોઝ
- B \(D -\) ગેલેક્ટોઝ
- C \(D -\) ગ્લુકોઝ અને \(D -\) ફ્રૂક્ટોઝ
- D \(D -\) ગ્લુકોઝ
Answer & Solution
Correct Answer
(D) \(D -\) ગ્લુકોઝ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઘાત્વિક પ્રકૃત્તિના સંદર્ભમાં \(K > Mg > Al > B\) એ સાચો ક્રમ છે.
વિધાન II : કોઈપણ તત્ત્વ માટેની આયનીક ત્રિજ્યા કરતા પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 Hard
- 2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- નીચેના સંયોજનો પૈકી એસિડિકતાનો ઉતરતો ક્રમ છે:
A. ફીનોલ
B. \(4\)-નાઇટ્રોફીનોલ
C. \(4\)-મેથોક્સિફીનોલ
D. \(4\)-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
E. બેન્ઝોઇક એસિડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(2 A + B _{2} \rightarrow 2 AB\) પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ \(3,\) ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો \( ..... \) ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(\int_{\pi /6}^{\pi /3} {{{\sec }^{2/3}}\,x\,\,\cos e{c^{4/3}}\,x\,dx} \) મેળવો.JEE Mains 2019 Hard
- અચળ કહે, જ્યારે \(4\) મોલ આદર્શ વાયુને \(300\; \mathrm{K}\) થી \(500\; \mathrm{K}\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં \(5000\; \mathrm{J}\) નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... \(\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}\)JEE Mains 2020 Hard
- ધારો કે \(\mathrm{A}=\{(x, y) \in \mathbf{R} \times \mathbf{R}:|x+y| \geqslant 3\}\) અને \(\mathrm{B}=\{(x, y) \in \mathbf{R} \times \mathbf{R}:|x|+|y| \leq 3\}\).
જો \(\mathrm{C}=\{(x, y) \in \mathrm{A} \cap \mathrm{B}: x=0\) અથવા \(y=0\}\) હોય, તો \(\sum_{(x, y) \in \mathrm{C}}|x+y|\) = ___JEE Mains 2025 Medium - \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
JEE Mains 2023 Medium - બંને રેખાઓ \(\frac{x+7}{-6}=\frac{y-6}{7}=z\) અને \(\frac{7-x}{2}=y-2=z-6\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2022 Medium
- જો વિધેય \(f(x)= \begin{cases}\frac{72^x-9^x-8^x+1}{\sqrt{2}-\sqrt{1+\cos x}}, & x \neq 0 \\ a \log _e 2 \log _e 3, & x=0\end{cases}\) એ \(x=0\) આગળ સતત હોય. તો \(a^2\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard