JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
લુઈસ સિદ્ધાંત મુજબ \(\mathrm{NO}_2{ }^{-}\) આયનમાં હાજર અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?
- A 10
- B 12
- C 14
- D 16
Answer & Solution
Correct Answer
(B) 12
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.JEE Mains 2024 Medium
- જ્યારે, \(10 \,mL\) કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા \(KI\) સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા \(20\, mL\, 0.02 \,M\) હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો \(Cu ^{2+}\) ની મોલારીટી \(........\,\times 10^{-2} \,M\) માલુમ પડી. આપેલ : \(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}\) \(I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}\)JEE Mains 2022 Medium
- રસાયણિક પ્રક્રિયા \(A+B \rightarrow\) નીપજ માટે,\(A\) અને \(B\) ના સંદર્ભ સાથે ક્રમ \(1\) છે
\(x\) અને \(y\) ના મુલ્યો શું છે ?Rate \(mol\,L^{-1}\,s^{-1}\) \([A]\) \(mol\,L^{-1}\) \([B]\) \(mol\,L^{-1}\) \(0.10\) \(20\) \(0.5\) \(0.40\) \(x\) \(0.5\) \(0.80\) \(40\) \(y\) JEE Mains 2023 Medium - શ્વાસ વિશ્લેષકમાં થતી પ્રક્રિયા, વ્યક્તિના રક્ત પ્રવાહમાં આલ્કોહોલનું સ્તર નક્કી કરવા માટે વપરાતું ઉપકરણ છે \(2 {~K}_{2} {Cr}_{2} {O}_{7}+8 {H}_{2} {SO}_{4}+3 {C}_{2} {H}_{6} {O} \rightarrow 2 {Cr}_{2}\left({SO}_{4}\right)_{3}+\) \(3 {C}_{2} {H}_{4} {O}_{2}+2 {~K}_{2} {SO}_{4}+11 {H}_{2} {O}\) જો \({Cr}_{2}\left({SO}_{4}\right)_{3}\)નો દેખાવનો દર \(2.67 \,{~mol}\) \(\min ^{-1}\) ચોક્કસ સમયે, \({C}_{2} {H}_{6} {O}\)નો એક જ સમયે ગાયબ થવાનો દર \(....\) \({mol}\, {min}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (શુદ્ધિકરણ તકનીક) સૂચિ-II (અલગ કરવા માટે વપરાય છે) A. સાદું નિસ્યંદન I. વરાળ બાષ્પશીલ સંયોજન B. વિભાગીય નિસ્યંદન II. ઉત્કલનબિંદુઓમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી C. વરાળ નિસ્યંદન III. તેના ઉત્કલનબિંદુ પર વિઘટિત થતું પ્રવાહી D. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન IV. નજીકના ઉત્કલનબિંદુઓ ધરાવતા બે પ્રવાહી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2 \cot x, x \in(0, \pi)\) નો ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{2}\right)=\frac{\pi}{2}\) હોય, તો \(6 y\left(\frac{\pi}{6}\right)-8 y\left(\frac{\pi}{4}\right)=\) ___ .JEE Mains 2026 Easy
- વજન \(W\) અને ત્રિજ્યા \(5\, cm\) ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2013 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) (A). \(ICI\) (I). \(\mathrm{T}\)-આકાર (B). \(\mathrm{ICI}_3\) (II). સમચોરસ પિરામીડલ (C). \(\mathrm{CIF}_5\) (III). પેન્ટાગોનલ દ્વિપિરામીડલ (D). \(\mathrm{IF}_7\) (IV). રેખીય JEE Mains 2024 Medium - એક ત્રિકોણ ના શિરોબિંદુઓ \(\mathrm{A}(-1,3), \mathrm{B}(-2,2)\) અને \(\mathrm{C}(3,-1)\) છે. ત્રિકોણની બાજુઓને એક એકમ જેટલા અંદરની તરફ સ્થાનાંતર કરીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, ઉગમબિંદુ થી સૌથી નજીક નવા ત્રિકોણની બાજુ નું સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Hard
- એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયું સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી?JEE Mains 2021 Hard