JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
LIST-I ને LIST-II સાથે મેળવો
| LIST-I (સંકિર્ણ/ સ્પીસીસ) | LIST-II (આકાર, ચુંબકીય ચાકમાત્રા) | ||
| A. | [Ni(CO)4] | I. | ચતુષ્ફલકીય, 2.8 BM |
| B. | [Ni(CN)4]2- | II. | સમચોરસ સમતલીય, 0 BM |
| C. | [NiCl4]2- | III. | ચતુષ્ફલકીય, 0 BM |
| D. | [MnBr4]2- | IV. | ચતુષ્ફલકીય, 5.9 BM |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A-III, B-IV, C-II, D-I
- B A-I, B-II, C-III, D-IV
- C A-III, B-II, C-I, D-IV
- D A-IV, B-I, C-III, D-II
Answer & Solution
Correct Answer
(C) A-III, B-II, C-I, D-IV
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?JEE Mains 2018 Hard
- નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 Medium
- જુદી જુદી (ભિન્ન) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું ના હોય તેવું તત્વ શોધો.JEE Mains 2024 Hard
- નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે બિન-એરોમેટિક તે નક્કી કરો.
JEE Mains 2025 Medium - પ્રક્રિયા \(2S{O_2}{\kern 1pt} (g)\, + \,{O_2}\,(g)\, \to \,2S{O_3}\,(g)\) માટે \({\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}\) અને \({K_C} = 1.7\, \times \,{10^{16}}\) છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2019 Medium
- \(Cl, F, Te\) અને \(Po\) ની ઈલેકટ્રોન પ્રાતિ એન્થાલ્પીઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2023 Hard
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 Hard
- જો વિધેય \(F\) એ \(f\left( x \right) = \int\limits_1^x {\frac{{{e^t}}}{t}dt\,,\,x > 0} \) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(\int\limits_1^x {\frac{{{e^t}}}{{t + a}}dt\,} \) મેળવો. ( કે જ્યાં \(a>0\) )JEE Mains 2014 Hard
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો : \((A)\) મુખ્ય ક્વોન્ટમ આંક એ '\(n' =\,1,2,3, \ldots\) ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે. \((B)\) આપેલ ' \(n\) ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' \(l\) ' એ ' \(l\) ' \(=0,1,2, \ldots . n\) તરીકેના મૂલ્યો ધરાવે છે. \((C)\) એક ચૌક્કસ ' \(l\) ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' \(m _{l}\) ' એ \((2 l+1)\) મૂલ્યો ધરાવે છે. \((D)\) ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન \(\pm 1 / 2\) છે. \((E)\,l=5\) માટે , કુલ \(9\) કક્ષકો બનશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.JEE Mains 2022 Hard
- બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \( I\) સૂચિ \(II\) \(A\). સ્થિર વિદ્યુત માટેનો ગ્રોસનો નિયમ \(I\). \(\oint \vec{E} \cdot d \vec{l}=-\frac{d \phi_B}{d t}\) \(B\). ફેરેડેનો નિયમ \(II\). \(\oint \overrightarrow{ B } \cdot d \overrightarrow{ A }=0\) \(C\). ચુંબકત્વનો ગોસનો નિયમ \(III\). \(\oint \vec{B} \cdot d \vec{l}=\mu_0 i_C+\mu_0 \in_0 \frac{d \phi_E}{d t}\) \(D\). એમ્પિયર-મેક્સવેલનો નિયમ \(IV\). \(\oint \overrightarrow{ E } \cdot d \overrightarrow{ s }=\frac{ q }{\epsilon_0}\) JEE Mains 2024 Medium