JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ \(\underline{x}\) બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ \((deep\,blue\,complex)\) \(\underline{Y}\) બનાવે છે કે જે \(\underline{Z}\) ભૂમિતિ ધરાવે છે.\(X, Y\) અને \(Z\) અનુક્રમે શોધો.
- A \(X =\left[ Co \left( H _2 O \right)_6\right]^{2+}, Y =\left[ CoCl _4\right]^{2-}, Z =\) સમચતુષ્ફલક
- B \(X =\left[ Co \left( H _2 O _6\right)\right]^{2+}, Y =\left[ CoCl _6\right]^{3-}, Z =\) અષ્ટફલક
- C \(X =\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}, Y =\left[ CoCl _6\right]^{3-}, Z =\) અષ્ટફલક
- D \(X =\left[ Co \left( H _2 O \right)_4 Cl _2\right]^{+}, Y =\left[ CoCl _4\right]^{2-}, Z =\) સમચતુષ્ફલક
Answer & Solution
Correct Answer
(A) \(X =\left[ Co \left( H _2 O \right)_6\right]^{2+}, Y =\left[ CoCl _4\right]^{2-}, Z =\) સમચતુષ્ફલક
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શ્વાસ વિશ્લેષકમાં થતી પ્રક્રિયા, વ્યક્તિના રક્ત પ્રવાહમાં આલ્કોહોલનું સ્તર નક્કી કરવા માટે વપરાતું ઉપકરણ છે \(2 {~K}_{2} {Cr}_{2} {O}_{7}+8 {H}_{2} {SO}_{4}+3 {C}_{2} {H}_{6} {O} \rightarrow 2 {Cr}_{2}\left({SO}_{4}\right)_{3}+\) \(3 {C}_{2} {H}_{4} {O}_{2}+2 {~K}_{2} {SO}_{4}+11 {H}_{2} {O}\) જો \({Cr}_{2}\left({SO}_{4}\right)_{3}\)નો દેખાવનો દર \(2.67 \,{~mol}\) \(\min ^{-1}\) ચોક્કસ સમયે, \({C}_{2} {H}_{6} {O}\)નો એક જ સમયે ગાયબ થવાનો દર \(....\) \({mol}\, {min}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- સંઘટન \(\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}\) ના સંકીર્ણ \(X\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા \(3.83\, BM\) છે. તે \(AgNO_3\) સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો \(X\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચેના પૈકી \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સમાવિષ્ટ પ્રજાતિઓની સંખ્યા કેટલી છે? \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \mathrm{SF}_6,\left[\mathrm{CrF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{MnCl}_6\right]^3\).JEE Mains 2025 Easy
- \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium - લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- xy સમતલમાં ત્રણ વીજભાર \(+2 q,+3 q\) અને \(-4 q\) અનુક્રમે \((0,-3 a),(2 a, 0)\) અને \((-2 a, 0)\) સ્થાન પર આવેલા છે. ઉગમબિંદુને અનુલક્ષીને પરિણામી દ્વિ-ધ્રુવીની ચાકમાત્રા __________ છે.JEE Mains 2026 Easy
- \(\smallint \frac{{{{\sin }^2}x{{\cos }^2}x}}{{{{\left( {{{\sin }^5}x + {{\cos }^3}x{{\sin }^2}x + {{\sin }^3}x{{\cos }^2}x + {{\cos }^5}x} \right)}^2}}}dx\)JEE Mains 2018 Hard
- \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- આપેલ પ્રક્રિયા \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) નો વિચાર કરો. \(A\) ની પ્રારંભિક સાંદ્રતાના \(1 / 4^{\text {th }}\) થવા માટે લાગતો સમય તેની \(1 / 2\) સાંદ્રતા થવા માટે લાગતા સમય કરતાં બમણો છે. ઉપરાંત, જ્યારે \(B\) ની સાંદ્રતાનો ફેરફાર સમય વિરુદ્ધ આલેખિત કરવામાં આવે છે, ત્યારે પરિણામી આલેખ ઋણ ઢાળ અને સાંદ્રતા અક્ષ પર ધન અંતઃખંડ સાથે સીધી રેખા આપે છે. પ્રક્રિયાનો કુલ ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- વર્તુળ \(x^{2}+y^{2}-2 \sqrt{2} x-6 \sqrt{2} y+14=0\) નો કોઈ એક વ્યાસએ વર્તુળ \((x-2 \sqrt{2})^{2}+(y-2 \sqrt{2})^{2}= r ^{2}\) ની કોઈ એક જીવા હોય, તો \(r^{2}\) ની કિંમત............ છે.JEE Mains 2022 Hard