enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?
- A \(XeOF_4\)
- B \(XeO_3\)
- C \(XeO_3F_2\)
- D \(XeOF_2\)
Answer & Solution
Correct Answer
(C) \(XeO_3F_2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- \(H _4 P _2 O _7,\left( HPO _3\right)_3\) અને \(P _4 O _{10}\) માં \(P - O\) - \(P\) બંધોની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કયા માં હાઈડ્રોજન પેરોકસાઈડ રિડકશનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2023 Medium
- વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
તો બેઇઝ \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.ઍસિડ \(K_a\) \(HCN\) \(6.2\times 10^{-10}\) \(HF\) \(7.2\times 10^{-4}\) \(HNO_2\) \(4.0\times 10^{-4}\) JEE Mains 2013 Hard - \(\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}\) નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ \(20,300\, cm ^{-1}\) સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું \((CFSE)\) નું કિલો/જૂલ\(^{-1}\).......JEE Mains 2020 Medium
- ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{E}_1: \frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) એક દીર્ઘવૃત્ત છે. દીર્ઘવૃત્ત \(\mathrm{E}_1\) એવા રચવામાં આવે છે કે તેમના કેન્દ્રો અને ઉત્કેન્દ્રતા \(E_1\) ના સમાન હોય, અને \(E_i\) ના લઘુ અક્ષની લંબાઈ એ \(E_{i+1}(i \geq 1)\) ના દીર્ઘ અક્ષની લંબાઈ છે. જો \(A_i\) એ દીર્ઘવૃત્ત \(E_i\) નું ક્ષેત્રફળ હોય, તો \(\frac{5}{\pi}\left(\sum_{i=1}^{\infty} A_i\right)\) = __________JEE Mains 2025 Hard
- \(R _1\) ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા \(n\) ગણી વધી જાય છે જ્યારે તેને \(R _2\) ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા \((grounded)\) સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર \(\left(\frac{R_2}{R_1}\right) \ldots\) થશે.JEE Mains 2022 Hard
- વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. \(m\) દળ અને \(q\) વિધુતભારિત કણ \(V\) વેગથી \(B\) ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટJEE Mains 2020 Hard
- ધારો કે બે નિરપેક્ષ ઘટનાઓ \(A\) અને \(B\) આપેલ છે કે જેથી \(\mathrm{P}(\mathrm{A})=\frac{1}{3}\) અને \(\mathrm{P}(\mathrm{B})=\frac{1}{6}\) થાય તો આપેલ પૈકી ક્યૂ સત્ય થાય ?JEE Mains 2020 Hard
- ધારો કે \(S=\left\{z \in C :\left|\frac{z-6 i}{z-2 i}\right|=1\right.\) અને \(\left.\left|\frac{z-8+2 i}{z+2 i}\right|=\frac{3}{5}\right\}\). તો \(\sum_{z \in s}|z|^2\) = ___ છે.JEE Mains 2026 Medium
- જો \(\sin \theta+\cos \theta=\frac{1}{2}\) આપેલ હોય તો \(16(\sin (2 \theta)+\cos (4 \theta)+\sin (6 \theta))\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium