JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
કઈ પ્રક્રિયા દ્વારા બેન્ઝાઈલ આયસો સાયનાઈડ પ્રાપ્ત કરી શકાય ?નીયે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબને પસંદ કરો:

- A \(A\) અને \(D\)
- B ફકત \(B\)
- C \(A\) અને \(B\)
- D \(B\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(C) \(A\) અને \(B\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- વિદ્યુતરસાયણિક કોષને વિદ્યુત વિભાજનીય કોષમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય?JEE Mains 2024 Medium
- એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાઓ માટે, નીચેનામાંથી સાચા નિવેદનને ઓળખો:
JEE Mains 2021 Hard - \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(X\) એ દ્રીપદી વિતરણનું યાર્દચ્છિક ચલ છે કે જ્યાં મધ્યક \(4\) છે અને વિચરણ \(\frac{4}{3}\) છે. તો \(54 P ( X \leq 2)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \((1+x)^{ n }, n \in N\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^r\) નો સહગુણક \(C _{ r }\) છે, \(0 \leq r \leq n\).
જો \(P_n=C_0-C_1+\frac{2^2}{3} C_2-\frac{2^3}{4} C_3+\ldots . .+\frac{(-2)^n}{n+1} C_n\) હોય, તો \(\sum_{n=1}^{25} \frac{1}{P_{2 n}}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 Medium - \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?JEE Mains 2019 Medium
- ધારો કે \(x \in R\) માટે \(f(x)=\frac{x+|x|}{2}\) અને \(g(x)=\left\{\begin{array}{cc}x, & x<0 \\ x^2, & x \geq 0\end{array}\right.\) છે. વક્ર \(y=(f \circ g )(x)\) અને રેખાઓ \(y=0,2 y-x=15\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(...........\) છે.JEE Mains 2023 Hard
- બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(60\, W\) પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. \(W\) હશે?JEE Mains 2019 Medium