JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
કઈ જોડીઓમાં, પ્રથમ આયન બીજા કરતાં વધુ સ્થિર છે?

- A (B) અને (D) માત્ર
- B (A) અને (B) માત્ર
- C (B) અને (C) માત્ર
- D (A) અને (C) માત્ર
Answer & Solution
Correct Answer
(B) (A) અને (B) માત્ર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\, K\) અને \(1\,atm\) દબાણ પર એક હાઇડ્રોકાર્બનના \(10\,mL\) ના સંપૂર્ણ દહન માટે \(55\,mL\) \(O_2\) ની જરૂર પડે છે અને \(30\,mL\) \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી \(\mathrm{NaOH}\) માં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થો આપતા એમાઇન સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard
- પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I :\) \({CH}_{3} {COOH}\) (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં \({KCl}\) (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે. વિધાન \(II :\) વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(Na^+ , Mg^{2+}, F^-\) અને \(O^{2-}\) માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- રેખાઓ \(\frac{{x - 1}}{3} = \frac{{y - 2}}{1} = \frac{{z - 3}}{2}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 1}}{2} = \frac{{z - 2}}{3}\) ના છેદબિંદુમાંથી પસાર થતાં અને ઉગમબિંદુથી મહતમ અંતરે આવેલ સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- \(3+\frac{1}{4+\frac{1}{3+\frac{1}{4+\frac{1}{3+\ldots \infty}}}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\left[\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right]^{10}, x \neq 1\) ના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2021 Hard
- \(3 \times 7^{22}+2 \times 10^{22}-44\) ને \(18\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2021 Hard
- જો \(z = \frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}\,\,\,\left( {i = \sqrt { - 1} } \right)\) હોય તો \({\left( {1 + iz + {z^5} + i{z^8}} \right)^9}\)ની કિમત મેળવો.JEE Mains 2019 Hard