JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '\(X\)' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '\(Y\)' બનાવે છે.\(BaCl_2\) નું દ્રાવણ '\(Y\)' માં ઉમેરતાં અવક્ષેપ '\(Z\)' બનાવે છે.\(BaCl_2\)નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'\(X\)' શું હશે ?
- A સાયટોસીન
- B ક્લોરોઝાયન
- C એક ન્યુકિલિયોટાઈડ
- D મિથીઓનીન
Answer & Solution
Correct Answer
(D) મિથીઓનીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I (પ્રતિક્રિયા) યાદી - II (રેડોક્સ પ્રતિક્રિયાનો પ્રકાર) (A) Li (I) 589.2 (B) Na (II) 455.5 (C) Rb (III) 670.8 (D) Cs (IV) 780.0 JEE Mains 2024 Medium - એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?JEE Mains 2019 Hard
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - હોસ્પિટલમાં \(89\, \%\) દર્દીને હદયની બીમારી છે અને \(98\, \%\) એ ફેફસાની બીમારી છે. જો \(\mathrm{K}\, \%\) દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો \(\mathrm{K}\) ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.JEE Mains 2021 Medium
- \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે?JEE Mains 2022 Easy
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard