JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
કાર્બોકેટાયનનો આકાર _______ છે.
- A દ્વિપિરામિડલ
- B ત્રિકોણીય સમતલીય
- C ચતુષ્ફલકીય
- D વિકર્ણ
Answer & Solution
Correct Answer
(B) ત્રિકોણીય સમતલીય
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Co_2 (CO)_8\) માં બ્રીજીંગ \(CO\) લિગાન્ડ(સ) અને \(Co-Co\) બંધ(ધો) અનુક્રમેJEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્રુક્ટોઝ આલ્ડિહાઇડિક સમૂહ ધરાવતું નથી પરંતુ તેમ છતાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે
વિધાન II: બેઇઝની હાજરીમાં, ફ્રુક્ટોઝ પુનર્ગોઠવણી પામીને ગ્લુકોઝ આપે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોJEE Mains 2025 Easy - \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: Na ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Mg ની સંગત આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે.
વિધાન II: \( O^{2-} \) ની આયનીય ત્રિજ્યા \( F^{-} \) ની આયનીય ત્રિજ્યા કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - નીચેના વિદ્યુતરાસાયણિક કોષને 298 K તાપમાને ધ્યાનમાં લો
\(Pt \left| HSnO _2^{-}( aq )\right| Sn ( OH )_6{ }^{2-}( aq )\left| Bi _2 O _3(s)\right| Bi ( s )\).
જો કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા ભાગાકાર \(10^6\) હોય, તો કોષનો EMF ( \(E _{\text {cell }}\) ) _______ \(\times 10^{-1} V\) છે (નજીકના પૂર્ણાંકમાં).
પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે:
\(E _{ Bi _2 O _3 /{ Bi , OH ^{-}}^0}^0=-0.44 V\) અને
\(E _{ Sn ( OH )_6^{2-} / HSnO _2^{-}, OH }^0=-0.90 V\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \([t]\) એ \(t\) કે તેથી નાનો મહતમ પૂર્ણાક દર્શાવે છે. ધારોકે \(f:[0, \infty) \rightarrow {R}\) એ \(f(x)=\left[\frac{x}{2}+3\right]-[\sqrt{x}]\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે. જ્યાં \(f\) સતત ન હોય તેવા અંતરાલ \([0,8]\) નાં તમામ બિંદૂઓનો ગણ ધારોકે \(\mathrm{S}\) છે. તો \(\sum_{\mathrm{a} \in S} \mathrm{a}=\) ..........JEE Mains 2024 Hard
- \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard
- એમાઇડ સાથે હાઈપોબ્રોમાઇટની પ્રક્રિયામાં, કાર્બોનીલ કાર્બન કઈ રીતે ઓછો થઈ જાય છે:JEE Mains 2021 Medium
- વિદ્યુત દ્રીધ્રુવીને લીધે વિષુવરેખીય સમતલ પર તેના કેન્દ્રથી દૂરના અંતર \((r)\) આગળ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે .......... મુજબ બદલાય છે.JEE Mains 2023 Medium
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium
- એક વર્નિયર કેલિપર્સમાં, જ્યારે બંને જબડાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનું શૂન્ય ડાબી તરફ ખસે છે અને તેનો \(4^{\text {th }}\) કાપો મુખ્ય સ્કેલના ચોક્કસ કાપા સાથે બરાબર એકરૂપ થાય છે. જો \(50\) વર્નિયર સ્કેલના કાપા \(49\) મુખ્ય સ્કેલના કાપા બરાબર હોય અને સાધનમાં શૂન્ય ત્રુટિ \(0.04 \mathrm{~mm}\) હોય તો \(1 \mathrm{~cm}\) માં મુખ્ય સ્કેલના કેટલા કાપા હશે?JEE Mains 2024 Hard