JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)
- A \(H _{2} O\)
- B \(CH _{4}\)
- C \(NH _{3}\)
- D \(H _{2} S\)
Answer & Solution
Correct Answer
(B) \(CH _{4}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({P}^{3-}, {S}^{2-}\) \({Ca}^{2+}, {K}^{+}, {Cl}^{-}\) આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Easy
- નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)JEE Mains 2021 Medium
- નીચે ચાર સંયોજનો આપેલા છે:
(a) n-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(b) આઇસો-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(c) સેક-બ્યુટાઇલ ક્લોરાઇડ,
(d) નિયો-પેન્ટાઇલ ક્લોરાઇડ.
જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તેમાં કાર્બનની ટકાવારી છે:JEE Mains 2026 Medium - બેંઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રકિયા પર કાર્બોનિક સંયોજન \("A"\) સંયોજન \(B\) આપે છે. \(B\) એ જલીય \(NaOH\) ના દ્રાવણ માં દ્રાવ્ય છે સંયોજન \(A\) શું હશે ?JEE Mains 2021 Medium
- થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવ નીચે આપેલ બંધારણ ધરાવે છે

થાઇરોક્સિનમાં આયોડિનની ટકાવારી ____ \(\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12. \mathrm{H}: 1, \mathrm{O}: 16\), \(\mathrm{N}: 14, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - પાણી માટે \(\Delta_{\text {vap }} \mathrm{H}^{\ominus}\) 1 bar અને \(100^{\circ} \mathrm{C}\) તાપમાને \(+40.49 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. આ બાષ્પીભવન માટે સમાન પરિસ્થિતિમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _______ \(\mathrm{kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\frac{6}{3^{26}}+\frac{10 \cdot 1}{3^{25}}+\frac{10 \cdot 2}{3^{24}}+\frac{10 \cdot 2^2}{3^{23}}+\ldots+\frac{10 \cdot 2^{24}}{3}=\) ___ .JEE Mains 2026 Easy
- બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) દ્રિધ્રુવ ચાકમાત્ર એ સદિશ રાશિ છે અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે જેમાં પૂંછડીના ઋણ કેન્દ્ર અન શીર્ષ ને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. વિધાન \(II :\) દ્વિધ્રુવ ચાકમાત્રાના ક્રોસ કરેલ તીર અણુઓ માં ના વીજભાર સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- હાર \((string)\) \(153\) કે પછી હાર \(2467\) ન સમાવતા હોય તેવા,અંકો \(1, 2, 3, .., 7\) માંથી પુનરાવર્તન વગર બનતા ક્રમચયોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________.JEE Mains 2024 Hard